પળમાં વિખેરાઈ ગયો હસતો રમતો પરિવાર, આ પરિવારની દુઃખદ કહાની જાણી આંખોમાં આંસુ આવી જશે…
એક એવી ઘટના સામે આવી રહી છે કે જેણે બધાના કાળજા કંપાવી દીધા અને તેમની સાથે એવું કે એક સાથે આખા પરિવારનું મૃત્યુ થઇ એક જ પલમાં આખે આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના દિલ્હીથી સામે આવી છે.જ્યાં એક જ પરિવારના ચાર લોકોનું મૃત્યુ થઇ જતા આજે આ ઘટના આખા વિસ્તારમાં ચકચાર જવા પામી છે. દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં રહેતી ઇસરારા જીન્સનું કામ કરતો હતો અને તેનાથી જ તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
અચાનક તેમના ઘરમાંથી ઇસરારા તેની પિતાની અને બે દીકરીઓનો મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે દરેક લોકો ફક્ત આ વાતનિ જ ચર્ચા કરી રહયા છે.
પાડોશીઓએ તરત જ પોલીસને આ વાતની જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને પાર્થમિક તાપસમાણુમાં લગાવ્યું હતું કે આખા પરિવારે એક સાથે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. લોકો સાથે વાત ચિત કરતા સામે આવ્યું હતું કે.
ઇસરાર જીન્સના પેન્ટનું કામ કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેમની પાસે કોઈ કામ નહતું માટે પરિવારમાં આર્થિક સમસ્યાઓ શરૂ થઇ ગઈ હતી માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આર્થિક તંગીથી કંટાળીને ઇસરારે પોતાની પતિ અને દીકરીઓ સાથે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
પણ જયારે પોલીસે તેમાં મૃતદેહની તાપસ કરી તો તેમને જાણવા મળ્યું કે જે નિશાન છે તેનાથી લાગ્યું કે જાણે તેમની હત્યા કરવામાં આવી હોય.હાલ પોલીસને એવું પણ લાગી રહ્યું છે કે જાણે તેમની હત્યા કરવામાં આવી હોય.
હાલ પોલીસ તેને અનુસંધાનમાં ચર્ચા કરી રહી છે. એક જ સાથે આખા પરિવારનું મૃત્યુ થઇ જાય આજે આંખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવી જ ઘટના હાલ સામે આવી છે. આજે આ ઘટનાની બીજા સબંધીઓ અને પાડોશીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.