શરીરમાં જામી ગયેલી ગમે તેવી પથરીને ભૂકો કરીને બહાર કરવા માટે આ ઉપાય રામબાણ નીવડશે. – GujjuKhabri

શરીરમાં જામી ગયેલી ગમે તેવી પથરીને ભૂકો કરીને બહાર કરવા માટે આ ઉપાય રામબાણ નીવડશે.

હાલમાં મિત્રો ઘણા લોકોને શરીરમાં અવનવી સમસ્યાઓ થતી હોય છે, તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, શરીરમાં થતી તે બધા જ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણા બધા દેશી અને ઘરેલુ ઉપાય કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી બીમારીઓ શરીરમાં ઘર કરીને બેસી જતી હોય છે. મોટાભાગના લોકોને શરીરમાં પથરીની સમસ્યા રહેતી હોય છે.

તેના કારણે લોકોને પેટમાં અસહ્ય દુખાવો થતો હોય છે, તેથી લોકો આ દુખાવાને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધા દુખાવા દૂર થતા નથી, તેથી પથરીના કારણે શરીરમાં થતા બધા જ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે આ દેશી ઉપાય કરવો જોઈએ, આ ઉપાય કરવા માટે પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે.

પપૈયાના આ ઉપાયથી પથરીના કારણે થતો પેટનો દુખાવો મટી જાય છે અને ગેસના કારણે થતો પેટનો દુખાવો પણ મટી જાય છે, આ ઉપાય કરવા માટે પપૈયા અને તેના બીજનો ઉપયોગ કરવાનો છે, જે લોકોને શરીરમાં પથરીની સમસ્યા હોય તે લોકોને નિયમિત પથરીનું સેવન કરવું જોઈએ, ત્યારબાદ પપૈયાની અંદરથી જે બીજ નીકળે છે તેને સુકવી દેવા.

તે પછી પપૈયાના બીજને ખાંડીને તેનો પાઉડર બનાવી લેવો, તે પાઉડરને દરરોજ એક ચમચી લઈને હૂંફાળા પાણી સાથે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી પથરીની સમસ્યા દૂર થાય છે, આ ઉપાયની મદદથી થોડા જ દિવસોમાં પથરી ભૂકો થઈને શરીરની બહાર નીકળી જાય છે અને તેની સાથે સાથે પેટને લગતી બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.