આ વનસ્પતિનો ઉપાય માત્ર ત્રણ જ દિવસમાં શરીરમાં ગમે તેવી જામી ગયેલી પથરીને પણ ભૂકો કરીને બહાર કરી દેશે.
હાલના ચાલી રહેલા સમયમાં લોકો ચટાકેદાર અને ચટપટું ખાવાનું વધારે પ્રસન્ન કરતા હોય છે, તેનાથી ઘણા લોકોને શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તેથી તે બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ, ઘણા લોકોને શરીરમાં પથરીની સમસ્યા પણ થતી જોવા મળતી હોય છે.
તેથી તે લોકો પથરીને શરીરમાંથી બહાર નીકાળવા માટે ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર પથરીની સમસ્યા દૂર થતી જ નથી, તેથી જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને શરીરમાંથી પથરી બહાર નીકાળવા માટે આ ઉપાય કરવો જોઈએ. શરીરમાં જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોને ઘણીવાર પેટમાં અને પીઠ પાછળ પણ દુખાવો થતો હોય છે.
તેથી શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે દૂધેલી નામની વનસ્પતિનો ઉપયોગ કરવાનો છે, આ ઉપાય કરવા માટે ૫૦ ગ્રામ દૂધેલીના પાન અને ૫૦ ગ્રામ મહેંદીના પાન લેવાના છે, ત્યારબાદ બંને પાનનો રસ કાઢવો, તે પછી આ બંને રસને મિક્સ કરીને કાંસાના એક વાસણમાં કાઢી લેવો, તે પછી તે રસમાં પંદર ગ્રામ જેટલો ગોળ નાખવો.
ત્યારબાદ તે રસને બરાબર મિક્સ કરીને તેને ઉકાળવો, આ રસ ઉકલી જાય એટલે તેને બે ભાગમાં વહેંચી લેવો, રસનો એક ભાગ સવારે અને એક ભાગ રાત્રે સુતા પહેલા પીવાનો છે, આ ઉપાય તમારે માત્ર ત્રણ દિવસ સુધી કરવાનો છે,
આ રસનું ત્રણ દિવસ સેવન કરવાથી તમારા શરીરમાં રહેલી પથરી ભૂકો થઈને તમારા શરીરની બહાર નીકળી જશે, આથી આ ઉપાય શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ સાબિત થાય છે.