યુવકે ગામનો સરપંચ બનવા માટે દિવસ રાત એક કરી દીધા પણ જયારે સરપંચ બનવાનું સપનું પૂરું થયું ત્યારે જે થયું એ ખુબજ ચોંકાવનારું હતું.
જીવનના ખેલ પણ ખુબજ નિરાળા છે. કયારે શું થઇ જાય તેનું કઈ નક્કી નથી હોતું. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જાણીશું કે જેના વિષે જાણીને બધા જ ઓકો માની જશો કે ખરેખર જીવનમાં જે જીવ્યા એ જ સાચું બાકી એક સેકન્ડ પછી શું થવાનું છે.
એનું કઈ નક્કી નથી. આ ઘટના મધ્યપ્રદેશના ગોરજામરથી સામે આવી છે. જ્યાં બે દિવસ પહેલા જ દેવી પ્રસાદ સરપંચ બન્યા હતા.તેમને સરપંચ બનવા માટે ખુબજ મહેનત કરી હતી અને ગામના લોકોએ ખુબજ ભારે વોટથી તેમને જીત આપી હતી. તે ખુબજ ખુશ હતા.
બે દિવસ પહેલા જ તેમને ગામના સરપંચની ભાળ સાંભળી હતી અને તેના બે દિવસ પછી જ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પણ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ જતા આખા ગામમાં માતમ છવાઈ ગયો. દેવી પ્રસાદનું સપનું હતું કે તે ગામના સરપંચ બંને તેમની માટે તેમને ખુબજ મહેનત કરી અને તેમનું જયારે સરપંચ બનવાનું સપનું પૂરું થયું.
તેના બે દિવસ પછી જ તેમનું મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આખું ગામ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.તેમના અંતિમ સંસ્કારમાં આખું ગામ રડી પડ્યું હતું. એટલા માટે કહેવાય છે. જીવનમાં જીવીલો કારણ કે તેનું કઈ નક્કી નથી જીવનનો અંત કયારેય પણ આવી શકે છે. આ ઘટનાથી આજે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.