ડાયરાકિંગના બધા જ કાર્યક્રમોમાં હાજરી આપતા કમાભાઈના જીવનની આટલી વાતો વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.. – GujjuKhabri

ડાયરાકિંગના બધા જ કાર્યક્રમોમાં હાજરી આપતા કમાભાઈના જીવનની આટલી વાતો વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય..

આજે ગુજરાતીઓના મોઢે એક જ નામ ચાલી રહ્યું છે અને એ નામ એટલે કમાભાઈ જેઓ મૂળ સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની છે. તેઓને કિર્તીદાનભાઈ ગઢવીના થકી આજે આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો પણ ઓળખે છે.

તેઓએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે અને તેઓએ તેમના ડાન્સ થકી મોટા ચાહક મિત્રો બનાવી દીધા છે.આજે કમાભાઈ બધા જ ડાયરાના કાર્યક્રમોમાં હાજરી આપે છે,

કમાભાઈએ એવું જણાવ્યું કે તેમને કિર્તીદાન ગઢવીએ ડાયરામાં બોલાવ્યા હતા અને તેઓએ ડાયરામાં જઈને એવો ડાન્સ કર્યો કે તેમને જોઈને બધા જ લોકો ખુશ થઇ ગયા હતા. આજે તેમને બધા જ કલાકારો ડાયરામાં બોલાવે છે અને તેમને બોલાવીને તેમને ઘણા રૂપિયા પણ આપે છે.

આજે વિદેશ સુધી પણ તેઓ પહોંચી ગયા છે. એક સમય એવો હતો કે કમાભાઈ કોઈ દિવસે સ્ટેજ સુધી પણ નહતા ગયા અને તેમને કિર્તીદાન ગઢવીએ આગળ લાવી દીધા તેમને બધા જ ડાયરાઓમાં બોલાવીને તેમને સ્ટાર બનાવી દીધા છે.

કમાભાઈના માતા-પિતાએ કમાભાઈની વિષે એવી વાત જણાવી હતી જેમાં કમાભાઈ નાના હતા એટલે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ મંદબુદ્ધિ છે.તેમને ભજન વિષે થોડો વધારે શોખ રહેશે,

ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એ દિવસે તેમના ખિસ્સામાં ૬ હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.