અમદાવાદના આ મંદિરમાં દશામાં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, દશામાંના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે. – GujjuKhabri

અમદાવાદના આ મંદિરમાં દશામાં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, દશામાંના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.

ગુજરાતમાં દશામાં ના ઘણા પવિત્ર મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દશામાંના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, દશામાંના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દશામાંનું આ મંદિર અમદાવાદના દાણાપીઠમાં આવેલું છે, આ મંદિરમાં આજે પણ દશામાં સાક્ષાત બિરાજમાન છે.

દશામાંના આ મંદિરને પ્રાચીન માનવામાં આવે છે, તેથી ભક્તો જુદી જુદી માનતાઓ પુરી કરવા માટે આવતા હોય છે, જે ભક્તો સાચા મનથી દશામાંના દર્શન કરે છે તે દરેક ભક્તોની માનેલી મનોકામનાઓ દશામાં પૂર્ણ કરે છે, તે માટે આખા ગુજરાતમાંથી ભક્તો દશામાંના ધામમાં આવીને દશામાંના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે.

દશામાંની વડલા નીચે એક નાની ડેરી આવેલી હતી, ત્યારબાદ ભક્તોને દશામાં માં આસ્થા અને વિશ્વાસ વધતો ગયો તો તે જગ્યા પર આજે દશામાંનું મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું, જે સમયે દશામાંના વ્રતનો સમય આવે એટલે ભક્તો મોટી સંખ્યામાં દશામાંના દર્શન કરવા માટે ભક્તો આવે છે, ભક્તોની માનેલી માનતા પુરી થાય.

ભક્તો મંદિરમાં આવીને દશામાંને ચરણોમાં તેમની યથાશક્તિ પ્રમાણે ભેટ અર્પણ કરીને દશામાંના આર્શીવાદ લેતા હોય છે. દશામાંએ અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભક્તોને સાક્ષાત પરચા આપીને તેમની માનેલી મનોકામના પુરી કરી છે, તેથી દરેક ભક્તોને દશામાંમાં આસ્થા અને શ્રદ્ધા રહેલી છે, દશામાંએ અત્યાર સુધી ઘણા નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ પણ આપ્યું છે.