CRPF જવાને પત્ની સાથે ચાલુ ફોનમાં વાત કરતા કરતા જ પોતાનું જીવન ટૂંકાવી દીધું તો પત્નીએ પણ પતિના વિરહમાં આ દુનિયાને અલ્વિદા કહી દેતા આખા ગામમાં કોહરામ મચી ગયો…
અમુક ઘટના એવી બનતી હોય છે જેને સમજવી સામાન્ય માણસ માટે ખુબજ મુશ્કેલી બની જતી હોય છે.જેમાં આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જેમાં CRPF ના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા જે લગ્ન પણ ધામ ધૂમથી કરવામાં આવ્યા હતા જે પતિ અને પત્ની વચ્ચે પણ ખુબજ સારા સબંધો હતા.
લગ્ન પછી સમગ્ર પરિવારના લોકોમાં ખુશીનો માહોલ હતો પરંતુ અચાનક જ એવું બન્યું કે ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ આ દર્દનાક ઘટના છત્તીસગઢના બિલાસપુર જિલ્લાથી સામે આવી છે જ્યાં બિલાસપુરના રહેવાસી એક CRPF જવાને તેની પત્ની સાથે વાત કરતો હતો.
તે સમયે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે વાતની પત્નીને ખબર પડતા ઘરે પત્નીએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટનામાં દુઃખની વાત એ છે કે આ બંનેના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા.
ત્યારે તે રાજીખુશી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા પરંતુ તે બંનેએ એક સાથે જ દુનિયાને અલવિદા કહી દીધુ જે ઘટનામાં બંનેના વાત ચાલુ છે અને બંનેએ આ પગલું ભર્યું છે.આ પતિ અને પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે જાણી શકાયું નથી.
પરંતુ તે ઘટનાને લઈને હાલમાં તેમના સબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવી રહી છે જેવી અનેક પ્રકારની તપાસ હાલ ચાલી રહી છે દરેક લોકો હાલ એક જ ચર્ચા કરી રહ્યા છે થોડાક સમય પહેલા જ લગ્ન કરી નવું જીવન જીવી રહ્યા હતા તો તેમને કેમ આવું કર્યું.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.