જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને અમદાવાદના ઋત્વિકે પોતાની મહેનતથી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૩ ટકા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું…
અત્યારના જમનામાં અભ્યાસનું ઘણું મહત્વ વધી ગયું છે અને તેથી બધા જ યુવાનો સારો એવો અભ્યાસ કરીને મોટી મોટી નોકરી-ધંધો કરતા હોય છે. થોડા દિવસ પહેલા ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. આમ ઘણા એવા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું અને સારા માર્ક્સ મેળવતા હતા. અમદાવાદના…