અમદાવાદના આ યુવકને ઘણા સમયથી ઉધરસ આવી રહી હતી તો તે ડોકટર પાસે તપાસ કરાવવા માટે ગયો અને જે વાતનો ખુલાસો થયો એ જાણી યુવકનો આખો પરિવાર ચોકી પડ્યો…..
અમદાવાદના યુવકને આખરે ચાર વર્ષે તકલીફમાંથી છુટકાળો મળતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.યુવકનું નામ ચિંતન ભેડા છે અને તે અમદાવાદનો રહેવાસી છે.તે ઘણા દિવસથી ઉધરસ ખાઈ રહ્યો હતો.
તે પોતે કોરોના છે કે નહિ તેની તપાસ કરવા જતા જયારે ડોકટરે એક્સરે કર્યું ત્યારે જે જાણવા મળ્યું તેનાથી ડોકટરોની સાથે પરિવારના લોકોની પણ આંખો પહોરી થઇ ગઈ હતી.તેમને જાણવા મળ્યું કે ચિંતન ના ફેફસામાં એક પિન ફસાયેલી છે.
ત્યારે ડોકટરે ચિંતનને પૂછ્યું કે આજથી ૪ વર્ષ પહેલા તેને પોતાના મોઢામાં પિન પકડી હતી અને ભૂલથી તે તે પિનને ગળી ગયો હતો પણ તેને તેનાથી કોઈ તકલીફના જાણતા તેને લાગ્યું કે પિન મળ માર્ગ દ્વારા બહાર નીકળી ગઈ હશે.
અને મને કોઈ તકલીફના થતા મેં કોઈ તપાસ નહતી કરાવી.અચાનક ચિંતને ઉધરસ આવતા તે ડોક્ટર પાસે ગયો તો ખુલાસો થયો કે છેલ્લા ૪ વર્ષથી તે પિન તે જ જગ્યા એ તેના શરીરમાં છે.આ વાત સાંભળીને આખો પરિવાર ચોકી ગયો હતો.
ત્યાર પછી આ જટિલ ઓપરેશન કરીને પિનને બહાર નીકળવાનું નક્કી કર્યું.પિનને દૂર કરવા માટે અલગ અલગ ૩ ઓપરેશન દૂર કરવામાં આવ્યા હતા પણ તે નિષ્ફળ રહેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સંપર્સક કરવામાં આવ્યો અને ડોકટરોએ નક્કી કર્યું કે આ ટીમ વર્કનું કામ છે અને ડોકટરો દ્વારા ચિંતનનું ઓબ્જર્વેશન કરવામાં આવ્યું હતું.પછી ચિંતનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ડોકટરોએ જણવ્યું કે આ ઓપરેશન ખુબજ જટિલ હતું માટે કાળજી લેવી ખુબજ જરુર હતી.આખરે ચાર વર્ષ પછી દીકરાને સમસ્યા માંથી છુટકાળો મળતા પરિવારના લોકોએ આખરે હાશકારો અનુભવ્યો હતો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોનો પણ ખુબજ આભાર માનવામાં આવ્યો હતો.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.