24 વર્ષનો જુવાન યુવક 10 વર્ષથી રોડ પર રહેતો હતો અને અચાનક એવું થયું સંપર્ણ શરીર જ… – GujjuKhabri

24 વર્ષનો જુવાન યુવક 10 વર્ષથી રોડ પર રહેતો હતો અને અચાનક એવું થયું સંપર્ણ શરીર જ…

અમુક લોકોનું જીવન તો એટલું મુશ્કેલ ભર્યું હોય કે રોડ પર રહેવા મજબૂર થઈ જતા હોય છે. આ લોકો રોડ પર રહેતા હોવાથી ઘણીવાર 10 થી 15 દિવસ ખાધા-પીતા વગરના દિવસો પસાર કરતા હોય છે. ત્યારે મિત્રો એક આવી વ્યક્તિ છે જેની શારિરીક હાલત જોઈ તમારા પણ રૂવાંટા ઉભા થઈ જાય.

કારણ કે તેણે ખાધા વગરનું શરીર પર હાંડકા જ દેખાય ગયા છે. ત્યારે આ વ્યક્તિ આવી સ્થિતિ જોઈને સમાજ સેવક એવા પોપટભાઈ તેમની આ હાલત પાછળનુ કારણ જાણવાની કોશિશ કરી હતી અને તેના જીવનમાં આવા કેમ દિવસો આવ્યાં તે વિશે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

રોડ પર રઝળતી હાલતમાં રહેતી આ વ્યક્તિનું નામ હિતેશભાઈ છે, જેઓ છેલ્લા દસ વર્ષથી રોડ પર રહીને તેમનું જીવન વીતાવી રહ્યાં છે. સુરતના રોડના પર આ વ્યક્તિને રઝળતી હાલતમાં જોઈને પોપટભાઈ તેમની મદદ કરવા માટે આવ્યાં હતાં.

માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ ઉદેશ્ય સાથે ચાલતા પોપટભાઈએ આ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરી છે. આ ભાઈની હાલત એવી હતી કે તેઓ ચાલી શકે તેવી હાલતમાં પણ ન હતાં પછી તેમને ઉઠાવીને પોપટભાઈ સેવાભાવી સંસ્થા પર લઈ ગયાં હતાં.

જ્યાં તેમને સ્નાન કરાવ્યું હતું પછી તેમના જીવન વિશે જાણવાની કોશિશ કરી હતી દસ વર્ષથી રોડ પર રહીને પોતાનુ જીવન વીતાવતી આ વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ચૂકી કે તેમની કમરનો આખો ભાગ સળી ગયાં હતો, જેથી તેને વધારે ચાલવામા તકલીફ થતી હતી.

24 વર્ષના જયેશભાઈની હાલત અચાનક એટલી ખરાબ થઈ ગઈ કે તેને પણ ખબર ના પડી. પરિવાર વિશે વાત કરતા જયેશભાઈ જણાવે છે કે મારા પરિવારમાં માતા એક જ છે પરંતુ હું મારૂ ઘર છોડીને આવ્યો હતો ત્યારથી હું રોડ પર રહું છુ.

પહેલા જયેશભાઈ કડિયાકામ કરતા હતાં પરંતુ તેની શારિરીક સ્થિતિ ખરાબ થતા જ બધું કામ મુકી દીધું હતું. રોડ પર રહીને જીવન વીતાવતા આ ભાઈ પંદર દિવસથી જન્મ્યા ન હતાં આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.