૩૫૦ સીસીનું બે લાખ રૂપિયા વાળું બુલેટ બાઈક, દાદાના જમાનામાં માત્ર આટલા સસ્તામાં મળતું હતું, કિંમત જાણીને ચોકી જશો…. – GujjuKhabri

૩૫૦ સીસીનું બે લાખ રૂપિયા વાળું બુલેટ બાઈક, દાદાના જમાનામાં માત્ર આટલા સસ્તામાં મળતું હતું, કિંમત જાણીને ચોકી જશો….

જમાનો આજે ક્યાંયનો ક્યાંય આગળ વધી ગયો છે અને તેમાં પણ પહેલાના જમાનામાં બધી જ વસ્તુઓ એટલી સસ્તી મળતી હતી જેની કિંમત આજે તેનાથી દસ ગણી કિંમત વધી ગઈ છે. રોજે રોજ મોંઘવારી સતત વધી રહી છે.

એવામાં બાઈકની જો વાત કરવામાં આવે તો પહેલા માત્ર હજારો રૂપિયામાં બાઈક મળતી હતી અને તેના લાખો રૂપિયા થઇ ગયા છે.પહેલાનો જમાનો હવે બદલાઈ ગયો છે જેમાં ઈન્ટરનેટ પર આજે વર્ષો પહેલાનું હોટેલનું બીલ જોવા મળ્યું હતું.

એવી જ રીતે હાલમાં બુલેટ બાઈકનું વર્ષો જૂનું બિલ જોવા મળ્યું છે જેની કિંમત જાણીને તમે પણ ચોકી જશો. બુલેટ બાઈક તેના લુક અને અવાજને લઈને ઘણું આગળ છે. જેમાં ૩૫ વર્ષ પહેલાનું બુલેટનું બિલ જોવા મળ્યું તો તેને જોઈને આજે બધા જ લોકો ચકિત થઇ ગયા હતા.

આ બિલ વર્ષ ૧૯૮૬ ના સમયનું છે અને તે સમયે ૩૫૦ સીસી બુલેટ બાઈકની કિંમત ખાલી ૧૮૭૦૦ હતી જે હાલના બુલેટની કિંમતમાં દસ ગણા કરતા પણ વધારે ઘણી છે. કેમ કે આજના બુલેટની કિંમત અંદાજિત બે લાખ રૂપિયાના આસપાસની છે.

આ બિલ જાન્યુઆરી મહિનાના ૧૯૮૬ નું છે અને ત્યારે આ બાઈકની કિંમત ૧૮૭૦૦ ડિસ્કાઉન્ટ સહીત હતી.આ બિલ ઝારખંડના કોઠારી માર્કેટમાં આવેલા એક શો રૂમનું છે જેનું નામ સંદીપ ઓટો કંપની છે. અહીંયા આ બાઈક એટલા રૂપિયામાં વેચાયું હતું અને આજે એજ બુલેટની બજારમાં કિંમત બે લાખ કરતા પણ વધારે છે અને આવી જ રીતે બધા જ લોકો આ બિલ જોઈને ચોકી ગયા હતા.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.