૨૨ વર્ષીય પરણિત યુવકને કિન્નર સાથે પ્રેમ થઇ જતા, સમાજ તેમનો પ્રેમ ક્યારેય સ્વીકારશે નહિ એવું વિચારી જે કર્યું એ….
અત્યારના આધુનિક સમય માં પ્રેમ પ્રકરણને લઈને અનેક ઘટના સામે આવતી હોય છે જેમાં અનેક ઘટના એવી પણ સામે આવતી હોય છે જે જાણીને દરેક લોકો હચમચી ઉઠતા હોય છે.ત્યારે આજે અમે તમને એક એવા જ કિસ્સા વિષે વાત કરવાના છીએ.જે કિસ્સાની વાત કરીએ તો બાવળામાં એક પરણિત યુવક અને કિન્નર પ્રેમ સબંધમાં એક સાથે ઝાડ પર લટકી ગયા હતા.આ ઘટનામાં યુવકનો પરિવાર શોકમગ્ન થઈ ગાયો હતો.આ યુવક અને કિન્નર બંને પ્રેમમાં એટલા બધા પાગલ હતા કે બંને એક બીજાના નામના ટેટુ પણ પડાવી રાખ્યા હતા.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે કિન્નરે મોત લેતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે હું તારા જીવન માંથી વિદાય લઉ છું માફ કરજે મને આજ મોત લેવા આઈ આવી તેને રીલ પોસ્ટ કરી હતી.
તે કિન્નર ઇન્સટ્રાગ્રામમાં ખુબજ એક્ટિવ હતી અંદાજે તેમાં ૩૦ હજાર જેટલા ફોલોવર પણ હતા.તે અવાર નવાર તે યુવકને યાદ કરતી હતી અને પોસ્ટ મૂકતી હતી.આ ઘટના અંગે વધુમાં વાત કરીએ તો બાવળા ગામડામાં રહેતો ૨૨ વર્ષીય યુવક કલ્પેશ મકવાણા ઘરેથી બહાર જવાનું કહીને ગયો હતો ઘરે પાછો આવ્યો ન હતો અને તેનો મોબાઈલ બંધ કર દીધો હતો.

બીજા દિવસ સવારે ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા ખેતરમાં ઝાડ ઉપર પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેની સાથે એક બીજી પણ લાશ લટકતી હતી તપાસ કરતા તેની ઓળખ કિન્નર તરીકે થઈ હતી.જયારે કિન્નરના માતા પિતાને બોલવામાં આવ્યા ત્યારે તેમને કહ્યું હતું કે કિરણએ દીક્ષા લઈ લીધી હતી અને તેમના ગુરુ વટવા રહેતા હતા.