૨૧ વર્ષની ઉંમરે આ યુવકે UPSC ની પરીક્ષા પાસ કરી મોટો ઇતિહાસ રચીને માતા-પિતાનું નામ રોશન કર્યું…. – GujjuKhabri

૨૧ વર્ષની ઉંમરે આ યુવકે UPSC ની પરીક્ષા પાસ કરી મોટો ઇતિહાસ રચીને માતા-પિતાનું નામ રોશન કર્યું….

દરેક લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે અને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. આજના યુવાનો તેમના જીવનમાં અભ્યાસ કરીને આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે.

અને આ બધી જ પરીક્ષાઓમાં સૌથી કઠિન જો કોઈ પરીક્ષાને ગણવામાં આવે તો તે UPSC ની પરીક્ષા છે.આજે એક એવા જ અધિકારી વિષે જાણીએ જેઓએ ૨૧ વર્ષની ઉંમરમાં UPSC ની પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે.

હરિયાણામાં રહેતા અંબાલાના જગ્ગી ગાર્ડન રહેતા રચિત ગોહેલ જેઓએ ૨૧ વર્ષની ઉંમરમાં આ પરીક્ષા પાસ કરી લીધી છે. તેઓએ પીકેઆર જૈન સ્કૂલથી તેમનો ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો.

વર્ષ ૨૦૧૬ માં તેઓએ ૧૨ માં નો અભ્યાસ પૂરો કર્યો હતો, પછી આગળ પંજાબ યુનિવર્સીટી એડમિશન લીધું હતું. તેઓએ બીએડનો અભ્યાસ પણ પૂરો કર્યો હતો અને UPSC ની તૈયારી ચાલુ કરી દીધી હતી. આમ તેઓએ દિવસ રાત એક કરીને તેમના જીવનમાં આગળ વધ્યા અને તેઓએ આગળ વધીને તેમના જીવનમાં મોટી સિદ્ધિ મેળવી હતી.

આમ ૨૧ વર્ષની ઉંમરમાં તેઓએ મોટી સિદ્ધિ મેળવી હતી અને UPPSC ની પરીક્ષા પાસ કરીને તેમના જીવનમાં મોટી સિદ્ધિ મેળવી હતી. આવી જ રીતે તેઓ બીજા યુવાનો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે અને ૨૧ વર્ષની નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવીને તેમના માતા-પિતાનું નામ પણ દેશભરમાં રોશન કર્યું છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.