૧૬ દિવસ પહેલા કીડીનારમાં બનેલી ઘટનામાં દીકરી અંતિમ વિદાય આપવામાં આવી દીકરીને સ્કૂલ ડ્રેસની જગ્યાએ કફન ઓઢાડવામાં આવ્યું….આ જોઈ આખું ગામ રડી પડ્યું.
આજથી ૧૬ દિવસ પહેલા કોડિનાળ નજીક આવેલા જંત્રાખડી ગામમાં કયારેય ના ભૂલી શકાય એવો બનાવ બન્યો હતો. જેના પડઘા આખા ગુજરાતમાં સંભારાયા હતા. આખા ગામના લોકોએ દીકરીને ભારે દિલે વિદાય આપી અને દીકરીની કબર પણ સ્કૂલ યુનિફોર્મ નહિ પણ કફન ઓઢાળવામાં આવ્યું હતું.
આ જોઈ આખું ગામ રડી પડ્યું હતું. મોરારી બાપુ પણ આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.દીકરીના માતા પિતા મજૂરી કામ કરે છે. પિતા મજૂરી કામ માટે બહારગામ રહે છે. માતા સવારે ગામમાં રામરોટી લેવા માટે ગઈ હતી ઘરે આવી ત્યારે દીકરીના દેખાઈ તો બધા જ લોકો દીકરીને શોધવા માટે નીકળી ગયા હતા.
ગામના તળાવથી દીકરીનો મૃતદેહ મળ્યો હતો. પાડોશીએ પોલીસને જણાવ્યું કે દીકરીને સેવ લેવા માટે મોકલી હતી.પુછતાજ કરતા શામજી સોલંકી બોલી પડ્યો કે મેં પણ તેને બીડી માચીસ લેવા માટે નોકળી હતી અને આ વાતની જાણ થતા જ પોલીસે શામજીને પુછપરજ કરવા માટે પોલીસ સ્ટેશન લઈને ગઇ હતી.
ત્યાં પોલીસ આગળ તેને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. તેને કહ્યું કે જયારે દીકરી બીડી લઈને આવી ત્યારે તે તેને ઘરમાં ખેંચી લીધી હતી.પછી તેની સાથે દુષ્કર્મ કર્યું અને એમાં દીકરીનું મૃત્યુ થઇ જતા બપોરના ૧૨ વાગ્યાની આસપાસ આરોપી દીકરીના મૃતદેહને ગામના તળાવની કિનારીએ મૂકી આવ્યો હતો.
અને પછી ગામના લોકોની સાથે દીકરીને શોધવાનું નાટક કરવા લાગ્યો હતો. પોલીસે આરોપીના ઘરની તાપસ કરતા સેવનું પેકેટ મળી આવ્યું હતું. ગામના લોકો આજે દીકરી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.