૧૧ મહિનામાં જ લગ્ન જીવન વિખેરાઈ ગયું, પત્નીને પિયરે મૂકી પતિએ તેને વિડીયો કોલ કર્યો અને કહ્યું, હવે હું નહિ રહુ, પછી જે થયું એને બધાના કાળજા કંપાવી દીધા….
આજે દિવસેને દિવસ ખુબજ વધી રહી છે. જીવનમાં જયારે તકલીફ આવે ત્યારે લોકો ખુબજ હતાશ થઇ જાય છે અને તકલીફ સામે હિંમત હારીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે પણ જીવન ટૂંકાવી દેવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી.આવી જ એક ઘટના હાલ રાજકોટથી સામે આવી છે. જ્યાં એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા વિસ્તારમાં માતમ પ્રસરી ગયો છે.
રાજકોટઆ રાહુલ ભાઈના આજથી ૧૧ મહિના પહેલા જ હેમવતી નામની યુવતી સાથે લગ્ન થયા હતા.રાહુલ પરિવારનો મોટો દીકરો હતો અને તે નોકરી કરતો હોવાથી તે પોતાની પત્ની સાથે મેટોડા રહેતો હતો. બે દિવસની રજા આવતી હોવાથી તે પોતાની પત્નીને કહ્યું કે તું પિયરે આંટો મારી આવ. તો તે પોતાની પત્નીને ટ્રેનમાં બેસાડીને ઘરે આવ્યો.
ઘરે આવીને તેને પોતાની પત્નીને વિડીયો કોલ કર્યો અને પત્નીને કહ્યું કે હવે હું જાઉં છું અને હવે હું નહિ બચુ આમ કહીને તેને ફોન કાપી દીધો. તેની વાત સાંભળીને તેની પત્ની ખુબજ તકલીફમાં આવી ગઈ અને થોડી વાર પછી તો સમાચાર આવ્યા કે રાહુલે પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે. આ વાત સાંભળીને પત્નીના પગ નીચેથી જમીન ખસી ગઈ.
આ ઘટનાથી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો. પોલીસ પણ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી પત્નીએ જણવ્યું કે તેમની વચ્ચે કોઈ ઝગડો પણ નહતો થયો બધું બરાબર જ ચલૈં રહ્યું હતું અને તેને આવ પગલું કેમ ઉઠાવી લીધી એ કોઈને ખબર નથી. લગ્ન ના ૧૧ મહિના પછી જ દીકરાએ જીવન ટૂંકાવી દેતા પરિવારમાં હંમેશને માટે માતમ છવાઈ ગયો છે.