૧૦ રૂપિયા લઈને બહેનના ઘરે આશરો લીધો,શેરીએ-શેરીએ ચેવડો વેંચતા ઈશ્વરલાલ આજે દિવસનો ૨૦૦ કિલો ચેવડો વહેંચે છે,આજે મહિને લાખો રૂપિયા….
કહેવાય છે કે જો વ્યકતિ મહેનત કરે તો ગમે તેવી પરિસ્થિતિ હોય તે તેમાંથી બહાર નીકળી શકે છે, ૧૦ રૂપિયા લઈને પોતાની બહેનના ઘરે કામ કરવા માટે આવેલા ઈશ્વરલાલ કઈ રીતે મામા ચેવડાના મલિક આજે લોકો તેમનો ચેવડો NRI લોકો પોતાની સાથે લઈને જાય છે.
પણ અહીં સુધી પહોંચવાની કહાની ખુબજ સંઘર્ષથી ભરેલી છે. સુરતના નામ એવા કોદરડા ગામે રહેતા ઈશ્વરલાલ નો જન્મ ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો.તેમનો જન્મ સામાન્ય પરિવારમાં થતા તે કોઈ કામ કાજ શોધવા માટે ખિસ્સામાં ૧૦ રૂપિયા લઈને પોતાની બહેનના ઘરે નવસારી આવ્યા હતા.
તેમને એ સમયે પોતાની બહેનના ઘરે આશરો લીધો હતો. તેમનો તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો, તો તે ૧૦ રૂપિયા લઈને પોતાની બેનના ઘરે આવી ગયા હતા,ત્યાં તે બહેનની મીઠાઈની દુકાન સામે તે ચેવડો બનાવતા હતા ને ત્યાંથી શેરીઓ શેરીઓમાં ફરી ફરીને તે ચેવડો વહેંચતા હતા.
ધીરે ધીરે તેમની અવાક વધતા તેમને દુકાન ભાડે રાખીને પોતાના ચેવડાની દુકાન શરૂ કરી હતી. તેમનો સ્વાદ લોકોને એટલો પસંદ આવે છે કે આજે તેમને લોકો મામા ચેવડાવાળા તરીકે ઓળખે છે.
આજે લોકો તેમને મામા મામા તરીકે ઓળખે છે. આજે વિદેશમાં રહેતા NRI લોકો પણ તેમનો તેમનો સહવડો પેક કરાવીને વિદેશ લઇ જાય છે. આજે તે દિવસ નો ગણીના શકાય એટલો ચેવડો વહેંચી દે છે. આજે તે મહિને લખો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. આજે મામા ચેવડાવાળાએ એક બ્રાન્ડ છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.