હ્રદય કંપાવી દે તેવી ઘટના, યુવકે લિફ્ટનું બટન દબાવતા દરવાજો ખુલ્યો પણ લિફ્ટના આવી તો પછી યુવક સાથે જે થયું એ….. – GujjuKhabri

હ્રદય કંપાવી દે તેવી ઘટના, યુવકે લિફ્ટનું બટન દબાવતા દરવાજો ખુલ્યો પણ લિફ્ટના આવી તો પછી યુવક સાથે જે થયું એ…..

કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક યુવક સાથે ઘટી એવી ઘટના કે બધાના રુંવાટા ઉભા થઇ ગયા. આ સમગ્ર ઘટના રાજસ્થાનના જયપુરની છે. કુશાગ્ર મિશ્રા નામનો આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તે કમ્યુટર સાયન્સના અભ્યાસ માટે પોતાના મિત્રો સાથે જયપુરમાં રહી રહ્યો હતો.

પણ કુશાગ્ર સાથે ઘટી એવી ઘટના કે લોકોના રુંવાટા ઉભા થઇ ગયા.કુશાગ્ર પોતાના મિત્રો સાથે ૧૧ માં માળે રહેતો હતો. રવિવારના સવારે તે કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો. તો તેને પોતાના ફ્લોરનું લિફ્ટનું બટન દબાવ્યું,

લિફ્ટનું બટન દબાવતા લિફ્ટનો દરવાજો તો ખુલી ગયો પણ લિફ્ટના આવી. કુશાગ્રને આ વાતનું ધ્યાનના રહ્યું અને તેને લિફ્ટમાં પોતાનો પગ મૂકી દીધો.પગ મુકતાની સાથે તે સીધો લિફ્ટના સાફ્ટમાં નીચે પડી ગયો અને તેનું નીચે પડવાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

તરત જ ત્યાં લોકો આવી ગયા હતા અને કુશાગ્રને તરત જ હોસ્પિટલ લઇ જવમાં આવ્યો પણ ડોકટરોએ તેને મૃત જાહેર કરતા. તેના પરિવારના લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી. પરિવારને જાણ થતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આખો પરિવાર તરત જ અહીં આવી ગયો હતો અને દીકરાણ મૃત્યુ પણ ખુબજ આક્રંદ રુદન શરુ કર્યું હતું. આ ઘટનાથી આજે આજુ બાજુના વિસ્તારોમાં ચકચારી મચી ગઈ હતી. પોલીસે પણ ઘટન સ્થળે પહોંચીને કહી ઘટનાની તપાસ હાથ ધરી છે. કુશાગ્રનું કમકમાટી ભર્યું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.