હું શાકભાજી લઈને આવું, એવું કહીને ઘરેથી નિકરેલી મહિલાએ પોતાની દીકરી સાથે કાંકરિયામાં પોતાનું જીવન ટૂંકાવી દેતા કોહરામ મચી ગયો….
નવરાત્રી પહેલા જ અમદાવાદના આ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. જ્યાં માતા દીકરીનું એક સાથે મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા ભારતી બેન,
હું શાકભાજી લઈને આવું એમ કરીને પોતાની દીકરીને લઈને ઘરથી નીકળ્યા પણ તે શાકમાર્કેટમાં જવાની બદલે કાંકરિયા તળાવ પાસે પહોંચી ગયા હતા.ત્યાં પહોંચીને કાંકરિયા તળાવમાં પોતાની દીકરી સાથે ઝંપલાવી દેતા આજુ બાજુ ઉભેલા લોકો ચોકી પડ્યા હતા.
અને તેમને કોઈ બચાવે તેની પહેલા જ તેમનું મૃત્યુ થઇ જતા કોહરામ મચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહનો કબજો લીધો અને પરિવારને જાણ કરતા પરિવાર પણ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ઘટના સ્થળે દોડીએ પરિવારના લોકોએ ખુબજ આક્રન્દ રુદન શરૂ કર્યું હતું. ઘટનાની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે દરરોજના ઘર કંકાસના લીધે ભારતી બેન ખુબજ કંટાળી ગયા હતા અને તેના લીધે જ તેમને પોતાની દીયકારી સાથે પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.નવરાત્રી પહેલા જ માતા દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એવું તો શું કારણ હતું કે ભારતી બેન પોતાની દીકરી સાથે આવું પગલું ઉઠાવવા માટે મજબૂર બની ગયા. જેનાથી આજે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.