હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રીના નવે દિવસ આ જિલ્લાઓમાં મેઘરાજા સાંબેલાધાર વરસશે…
હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને આ સીઝનમાં બધા જ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, એવામાં બધા જ જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે અને તેથી ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે.
એવામાં હાલમાં હળવો હળવો વરસાદ વરસી રહ્યો છે અને તે મુજબ ફરી એક વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે.હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે,
હાલમાં ચોમાસાની સીઝન પુરી થવાને આરે છે અને હાલમાં નવરાત્રી પણ આવવાની છે. તો ખેલૈયાઓ ગરબા રમવા માટે તૈયારી પણ કરી રહ્યા છે. એવામાં આ વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે અને આ આગાહી પ્રમાણે ૨૩ સપ્ટેમ્બરથી વરસાદી માહોલ બનશે.
આ વર્ષે ચોમાસુ થોડા દિવસ લેટ ચાલુ થયું હતું અને તેથી આ વખતે ચોમાસુ પાછળ ગયું છે અને બીજા ૧૫ દિવસ સુધી ચાલશે. આમ બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને તે મુજબ ગુજરાતમાં કડાકા સાથે મેઘરાજા વરસશે. ૨૩ સપ્ટેમ્બરથી વરસાદ ગુજરાતમાં વરસી શકે છે અને તે મુજબ ખેલૈયાઓ માટે આ વખતે આ સમાચાર માઠા છે.
આ વખતે નવરાત્રીના દિવસોમાં પણ મેઘરાજા વરસી શકે છે અને તેથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા વરસી શકે છે. આવી જ રીતે આગામી આવતા દિવસોમાં મેઘરાજા મનમૂકીનને વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે નવરાત્રીમાં સાંબેલાધાર વરસાદ વરસી શેક છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.