હનુમાન દાદાનું એવું ચમત્કારિક મંદિર કે જ્યાં હનુમાન દાદા સાક્ષાત ભકતોની સમસ્યા સાંભળી જવાબ આપે છે…. – GujjuKhabri

હનુમાન દાદાનું એવું ચમત્કારિક મંદિર કે જ્યાં હનુમાન દાદા સાક્ષાત ભકતોની સમસ્યા સાંભળી જવાબ આપે છે….

હનુમાન દાદા આજે પણ અજર અમર દેવ છે. માટે લોકોને હનુમાન દાદાના પરચાઓ થતા હોય છે. હનુમાન દાદાના એવા ઘણા મંદિરો આવેલા છે કે જ્યાં આજે પણ સાક્ષાત પરચાઓ જોવા મળે છે. આજે અમે તમને એક એવા જ હનુમાન મંદિર વિષે જણાવીશું કે જ્યાં દાદા આજે પણ હાજર છે.

હનુમાન દાદાનું આ મંદિર રાજસ્થાનના કોટામાં આવેલું છે. જેને જેને ચમત્કારિક હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.અહીં હનુમાન દાદા પોતાના ભકતોને તેમના પ્રશ્નોનો જવાબ આપે છે.

અહીં દર્શને આવતા ભકતો પોતાની મનોકામના કે તકલીફો કાગળ પર લખીને લાવે છે અને મંદિરના પૂજારી એક પછી એક એમ ચિઠ્ઠીઓ હનુમાન દાદાને વાંચીને સંભળાવે છે અને માનવામાં આવે છે કે આવું કરવાથી હનુમાન દાદા થોડા જ દિવસોમાં.

તે મનોકામના પુરી કર દે છે અને બધી જ તકલીફો માંથી છુટકાળો આપાવે છે. માટે હનુમાન દાદાને ચમત્કારિક હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે. અહીં લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને હનુમાન દાદાને પોતાની ચિઠ્ઠી આપતા જાય છે. આજ સુધી અહીંથી કોઈપણ ભકત દુઃખી થઇને પાછો નથી ગયો.

લોકો વિદેશોથી પણ પોતાની માનતા પુરી કરવા માટે દૂર દૂરથી અહીં આવે છે અને પોતાની મનોકામના માંગીને તેને પુરી કરે છે. મનોકામના પુરી થતા અહીં એકવાર તો દર્શન કરવા માટે જરૂરથી આવે છે. સુધી લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. હનુમાન દાદા તે મંદિરમાં જાગૃત અવસ્થામાં છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.