સ્વંયમભુ ગણપતિદાદાના આ મંદિરમાં આજે પણ અનાજનો ઊંધો સાથિયો દોરીને માનતા માનવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. – GujjuKhabri

સ્વંયમભુ ગણપતિદાદાના આ મંદિરમાં આજે પણ અનાજનો ઊંધો સાથિયો દોરીને માનતા માનવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ગુજરાતમાં નાના મોટા ઘણા ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ગણપતિ દાદાના મંદિરની વાત કરીશું, કોઠમાં આજે પણ જમણી સૂંઢવાળા ગણપતિ દાદા હાજરા હજુર બિરાજમાન છે.

તેથી ભક્તો હજારોની સંખ્યામાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, આ મંદિરમાં સ્વંયમભુ ગણપતિ દાદા બિરાજમાન થયા હોય તેવું માનવામાં આવે છે, તેથી ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં સ્વંયમભુ ગણપતિના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.

ગણપતિ દાદાના આ મંદિરમાં એક એવી પણ માન્યતા રહેલી છે કે જે ભક્તો અનાજનો ઊંધો સાથિયો દોરે છે તે દરેક ભક્તોની માનેલી મનોકામનાઓ પુરી થાય છે, સ્વંયમભુ ગણપતિ દાદાનું આ મંદિર અમદાવાદની નજીક આવેલા કોઠ ગામે આવેલું છે. ભક્તો દૂર દૂરથી માનેલી મનોકામનાઓ પુરી કરવા માટે આવતા હોય છે અને ગણપતિ દાદાના દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે.

સ્વંયમભુ ગણપતિ દાદાના મંદિરમાં ભક્તો દર્શન કરીને અનાજનો ઊંધો સાથિયો દોરીને માનતા માનતા હોય છે અને જયારે ભક્તોની માનેલી મનોકામના પુરી થાય ત્યારે ભક્તો મંદિરમાં આવીને સીધો સાથિયો દોરતા હોય છે,

આજે પણ આ મંદિરમાં સાક્ષાત ગણપતિ દાદા બિરાજમાન છે, આ મંદિરમાં બિરાજમાન જમણી સૂંઢ વાળા ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તો દુરદુરથી અલગ અલગ વિસ્તારમાંથી આવીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.