સોશિયલ મીડિયા પર વાત કરતા કરતા બે યુવતીઓને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો, પરિવારે રીતિરીવાજોથી બંનેના ધૂમધામથી લગ્ન કરાવી આપ્યા….. – GujjuKhabri

સોશિયલ મીડિયા પર વાત કરતા કરતા બે યુવતીઓને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તો, પરિવારે રીતિરીવાજોથી બંનેના ધૂમધામથી લગ્ન કરાવી આપ્યા…..

પ્રેમ આંધળો હોય છે. જયારે વ્યકતિને કોઈની સાથે સાચા પ્રેમ થઇ જાય તો વ્યકતિ કોઈપણ રીતે પોતાના પ્રેમી સાથે રહેવા માંગતા હોય છે. જયારે વ્યકતિને સાચો પ્રેમ થાય તો વ્યકતિ નાત જતા ધર્મ કે લિંગ નથી જોતો. આવો જ એક અનોખો પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં બે યુવતીઓને એકબીજા સાથે પ્રેમ થઇ જતા જે થયું.

પાયલ અને યાશીકા જન્મના સમયથી જ સમલૈંગિક હતા.માટે તે છોકરીઓ તરફ ખુબજ આકર્ષાયા હતા. બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ તો તેમને નક્કી કર્યું કે તે એકબીજા સાથે લગ્ન કરશે.તે બંનેની મુલાકાત સોસીયલ મીડિયા પર થઇ હતી અને ત્યારથી તે બંનેએ એકબીજા સાથે વાતો કરવાનું શું કરી દીધું હતું.

બંનેએ પોતાના પરિવારને આ વાત જણાવી હતી.તો તેમના પરિવારે પણ તેમનો આ પ્રેમ સ્વીકાર્યો જેવો એક નોર્મલ દંપતી એકબીજાને પ્રેમ કરતા હોય છે.તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા. તેમાં લગ્ન કરવાની વાત સાંભળીને જ બધા લોકો ખુબજ હેરાન થઇ ગયા હતા અને બોલ્યા કે એક મહિલા બીજી મહિલા સાથે કેવી રીતે કામ કરી શકે છે.

પણ તેમને લોકોની વાતથી કોઈ ફરક નથી પડતો માટે તેમને એક નોર્મલ દંપતીની જેમ પરિવારની હાજરીમાં ખુબજ ધૂમધામથી રીતિરિવાજો અનુસાર લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી. આખરે તેમને ઘણા લોકોની ના વચ્ચે હિંમત રાખી પોતાના પ્રેમને સાચો સાબિત કર્યો.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.