સોનાના દાગીના ચોરાઈ ગયા તો આ દંપતીએ માં મોગલને યાદ કરીને માનતા માની, તો થોડા જ સમયમાં થયો એવો મોટો ચમત્કાર કે…
ગુજરાતમાં ઘણા બધા નાના મોટા માં મોગલના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખો અને તકલીફો દૂર થાય છે, તે માટે માં મોગલને અઢાળે વરણની માતા કહેવાય છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ તરત જ માં મોગલ ભક્તોની મદદ માટે આવી જાય છે.
માં મોગલે અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભક્તોના ભલભલા દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, તે માટે ભક્તો છેક વિદેશથી પણ માં મોગલની માનતા માનવા માટે આવતા હોય છે. હાલમાં એક દંપતી પોતાના હાથમાં સોનાના દાગીના લઈને આવ્યો હતો, દંપતીએ બાપુને કહ્યું કે બાપુ અમે આ સોનાના દાગીના માં મોગલને ચઢાવવા માટે આવ્યા છીએ.
તો મણિધર બાપુએ પૂછ્યું કે બેટા તે શેની માનતા માની હતી તો યુવકે કહ્યું કે થોડા દિવસો પહેલા મારા ઘરેથી સોનાની એક વીંટી ચોરાઈ ગઈ હતી, તે વીંટીને અમે ઘણી શોધી પણ ના મળી એટલે પરિવારના દરેક લોકો ચિંતામાં આવી ગયા હતા, ત્યારબાદ મને કોઈ રસ્તો ના દેખાયો એટલે મેં માં મોગલને યાદ કરીને માનતા માની કે હે માં મોગલ જો અમારા સોનાના દાગીના મળી જશે.
ત્યારબાદ તરત જ આખો પરિવાર માં મોગલના દરવાજે માનેલી માનતા ઉતારવા માટે પહોંચી ગયો હતો, માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. તેથી જે લોકો માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે તે દરેક ભક્તોના ભલભલા દુઃખો દૂર થઇ જાય છે. તે માટે મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડે છે.