સુરતમાં રસ્તા પર રહેતા ભિખારી પાસેથી કોથળો ભરીને પૈસા મળ્યા અને પછી જે થયું એ… – GujjuKhabri

સુરતમાં રસ્તા પર રહેતા ભિખારી પાસેથી કોથળો ભરીને પૈસા મળ્યા અને પછી જે થયું એ…

મિત્રો તમે આજ સુધી રસ્તા પર ઘણા ભિખારીઓ જોયા હશે. અને કોઈવાર તેમની પર દયા ખાઈને તેમને મદદ પણ કરી હશે. પણ આજ અમે તમને એક એવા ભિખારી વિષે જણાવીશું કે જેમની પાસેથી એટલા રૂપિયા મળ્યા કે જેને જોને બધા લોકો ચોકી પડ્યા. આ ઘટના સુરતની છે.

આ દાદા વર્ષોથી ભીખ માંગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.વર્ષોથી તે એકલા જ રસ્તા પર રહેતા હતા અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની સ્થિતિ ખુબજ દયનિય થઇ ગઈ હતી. તો અમુક સુરતના યુવકો કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા.

ત્યાં તેમની નજર આ દાદા પર પડી તેમની સ્થિતિ જોઈને યુવકો તેમની મદદ કરવાના ઇરાદે ત્યાં ઉભા રહ્યા. તો દાદા એવી જગ્યાએ રહેતા હતા કે જે ખુબજ ખરાબ હતી.તો યુવકોએ નક્કી કર્યું કે દાદાને કોઈ સારી જગ્યાએ રાખવાના બંદોબસ્ત કરશે.

તો તેમના દાદાને ગાડીમાં બેસાડ્યા અને તેમના બધો સમાન ત્યાંથી ઉપાડ્યો અને યુવકો દાદાને આશ્રમમાં લઈને ગયા. ત્યાં જઈને તેમને નક્કી કર્યું કે તે દાદાને અહીં રૂકાવશે જેથી તેમને આવી રીતે રસ્તા પર ભીખ નહિ મંગાવી પડે. તો તેમને દાદાનો સામાન ચેક કર્યો.

તો બેમની પાસે બે કોથળા હતા. તે બંને કોથળા પૈસાથી ભરેલા હતા. આ પૈસા જોઈને બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા. બધા જ લોકોએ તે પૈસા ગણ્યા તો તેમાં હજરો રૂપિયા હતા. જેનાથી તે બે ટાઈમ શાંતિથી ખાઈ શકે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *