સુરતમાં મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપી,બાળકોને હોસ્પિટલમાં જ છોડીને ભાગી અને બીજા દિવસે જે થયું એ ખુબજ….. – GujjuKhabri

સુરતમાં મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપી,બાળકોને હોસ્પિટલમાં જ છોડીને ભાગી અને બીજા દિવસે જે થયું એ ખુબજ…..

સુરત શહેરમાં અનેક પ્રકારની ઘટના સામે આવતી હોય છે જેમાં અનેક ઘટના એવી પણ સામે આવતી હોય છે જે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે.ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જેમાં સુરત સિવિલમાં એક મહિલાએ બે જોડિયા બાળકને જન્મ આપ્યો હતો.

જે માતા તેના બાળકોને તરછોડીને ભાગી ગઈ હતી અને જેમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત પણ થયું હતું.જે મહિલા અડાજણની ઝુંપડ પટ્ટીમાં રહેતી રેણુ મહેશભાઈ આદિવાસીએ ૧૫ જૂનના મોડી રાત્રે બે બાળકોને જન્મ આપ્યો હતો.

જેમાં એક બાળક અને એક બાળકી હતી.જે જોડિયા બાળકોને નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં રાખવામાં આવી હતી જેમાં એક બાળકનું સોમવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તે માતા બાળકોને તરછોડીને ગઈ હતી.

તે માતા બીજા દિવસે પરત ફરી હતી ત્યારે એક બાળકનું સારવાર આપતા બાદ મોત નીપજ્યું હતું અડાજણની હરિ ચંપા ઝુંપડ પટ્ટીમાં રહેતી રેણુ મહેશભાઈ આદિવાસી તેમના બાળકોને કેમ તરછોડી ને ગઈ હતી તે સામે આવ્યું હતું.દરેક માતા પિતા પોતાના બાળકને જન્મ આપીને તેની સારી તકેદારી રાખતા હોય છે.

દરેક માતા પિતા પોતાના બાળકનો જન્મ થતા ખુશીનો પાર રહેતો નથી.ત્યારે અમુક માતા એવી હોય છે જે પોતાના બાળકને તરછોડીને ભાગી જતી હોય છે જે ખુબજ દુઃખની વાત કહેવાય તે તેમના ફૂલ જેવા બાળકની પણ પરવા કરતા નથી જેને પગલે સુરત સિવિલ હોસ્પિટલનું પ્રસાસન પણ દોડતું થઈ ગયું હતું નાના બાળકને આવી રીતે કોઈપણ માતાએ તરછોડવું ન જોઈએ.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.