સુરતમાં બહેનના લગ્ન હતા એજ દિવસે દાદીનું મૃત્યુ થઇ જતા ભાઈએ જે નિર્ણય લીધો એ ખરેખર રડાવી દે તેવો હતો…. – GujjuKhabri

સુરતમાં બહેનના લગ્ન હતા એજ દિવસે દાદીનું મૃત્યુ થઇ જતા ભાઈએ જે નિર્ણય લીધો એ ખરેખર રડાવી દે તેવો હતો….

જે વ્યક્તિને પરિવારનો સાથ મળે છે. તે વ્યક્તિ મોટામાં મોટી તકલીફને પણ પાર પાડી દે છે. અમુકવાર એવા એવા બનાવો બનતા યોય છે કે જેનાથી આખો પરિવાર અસમંજસમાં મુકાઈ જતો હોય છે કે કઈ રીતે તે હવે આ તકલીફને દૂર કરે પણ પરિવારની શક્તિથી બધી જ તકલીફો દૂર થઇ જાય છે.

આજે એમ તમને પરિવારની એકતાનો આવો જ એક દાખલો જણાવીશું.નીતિન સોલંકી સુરતના રહેવાસી છે. તેમની બહેનના લગ્ન લીધા હતા. ત્યાં જે દિવસે લગ્ન હતા એજ દિવસે તેમની દાદીનું મૃત્યુ થઇ ગાયું હતું. એક બાજુ બહેનના લગ્ન અને બીજી બાજુ ઘરના મોભીનું મૃત્યુ થઇ જતા તેમને ખુબજ દુઃખ થયું હતું.

બહેનના લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી જાણ પણ આવી ગઈ હતી.માટે નીતિન ભાઈએ પોતાનું મન મક્કમ કરીને નિર્ણય લીધો કે આપણે દાદીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકીયે જયારે લગ્ન પતશે ત્યારે આપણે તેમને જણાવીશું.

મહેમાનો કહેવામાં આવ્યું કે દાદીની તબિયત વધારે બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ આવ્યા છે. આ પછી ખુબજ ધૂમધામથી બહેનના લગ્ન કરવામાં આવ્યા અને તેને વિદાય આપવામાં આવી.

બહેનની વિદાય પછી બધા લોકોને જણાવવામાં આવ્યું કે તેમની દાદીનું મૃત્યુ થઇ ગયું છે. આ વાત જાણીને બધા જ લોકો રડી પડ્યા હતા આ પછી તેમને તરત જ તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા શરૂ કરી હતી. આંખરે દિલ પર પથ્થર મેકીને ઘરે પ્રસંગે પાર પાડ્યો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.