સુરતની આ મહિલાએ ૪૫ જેટલા અપંગ લોકોને રોજગારી આપીને આજે તેમના પરિવારોનો આશરો બની માનવતા મહેકાવી…. – GujjuKhabri

સુરતની આ મહિલાએ ૪૫ જેટલા અપંગ લોકોને રોજગારી આપીને આજે તેમના પરિવારોનો આશરો બની માનવતા મહેકાવી….

આજે પોતાના વિષે તો બધા જ વિચારે પણ બીજાની માટે વિચારનારા લોકો ખુબજ ઓછા જોવા મળે છે. પણ આજે અમે તમને એક એવા લોકો વિષે જણાવીશું કે જેમને આજે ઘણા અપંગ લોકોનું જીવન સુધારી દીધું.સુરતના પલ્લવી બેન એક દિવસ બે અપંગ લોકોને જોયા અને તેમનાથી તેમનું દુઃખ ના જોયું જવાયું અને તેમને તેમની મદદ કરવા માટે એક સંસ્થાની શરૂઆત કરી હતી.જેમાં તેમને તે અપંગ લોકોને રોજગારી આપી હતી અને ધીરે ધીરે પલ્લવી બેનની સંસ્થામાં જરૂરિયાત મંદ લોકો જોડાતા ગયા.

અને આજે તેમની સંસ્થામાં કુલ આજે ૪૫ લોકો જોડાયેલા છે. તેમને રોજગારી પુરી પાડીને પલ્લવી બેને તેમનું જીવન સુધારી દીધું. આજે તે સંસ્થા વર્ષે ૩૦ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે.

મદદ કરવા માટે શરૂ કરેલી સંસ્થા આજે વર્ષે ૩૦ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કરીને ઇતિહાસ રચી દીધી છે. તેનાથી આજે ૪૫ એવું આપનગ લોકોને કે જેમના પર પરિવારની જવાબદારીઓ છે. તેમને કામ પર રાખીને માનવતા મહેકાવી છે.આજે તેમની ખુબજ પ્રશંશા થઇ રહી છે. સીઝન પ્રમાણે આ સંસ્થામાં વસ્તુઓ બનાવવામાં આવે છે.જેનાથી જે પણ કામની થયા છે તે અપંગ લોકોમાં વહેંચવામાં આવે છે. આજે દરેક લોકો પલ્લવી બેનની ખુબજ પ્રશન્શા કરે છે.

કારણ કે તેમને પોતાનું ના વિચારીને આજે ૪૫ એવા અપંગ લોકોને પોતાની ત્યાં નોકરી રાખ્યા છે કે જેમાં પર આખા પરિવારની જવાબદારી છે. આવા લોકો આજે ભાગ્યે જ જોવા મળે છે.