સુરતના આ યુવકે એવું તો શું કર્યું કે,હજુ તો તે કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે દર મહિને ૪૫ હજાર રૂપિયા પણ કમાય છે….
આજે પણ ઘણા એવા યુવાનો છે કે જેમને અભ્યાસ પછી નોકરીઓ નથી મળી રહી. પણ આજે અમે તમને જે યુવક વિષે જણાવવાના છીએ તેના વિષે જાણીને તમે પણ ચોકી પડશો કે ખરેખર આ સાચી વાત છે. આ સમગ્ર ઘટના સુરતની છે.
સુરતનો આ યુવક હજુ તો Bcom ના બીજા વર્ષના અભ્યાસ કરે છે અને અત્યારથી જ મહિને 45 હજાર રુપિયાની નોકરી કરે છેઆ યુવકનું નામ હિમાંશુ બિસાની અને તે સુરતો રહેવાસી છે હિમાંશુ હજી Bcom ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેની સાથે મહિને ૪૫ હજાર રૂપિયા પણ કમાય છે.
આજે લોકોને ૧૦ હજાર રૂપિયાની નોકરી નથી મળતી અને આ યુવકે બધા જ લોકોને કમલ કયારેય દીધો છે. હિમાંશુએ પોતાના અભ્યાસની સાથે સાથે ફાઇનાન્સનો કોર્સ કરવાનું વિચાર્યું.
માટે તેને પોતાના અભ્યાસની સાથે સાથે ફિનબ્રાન્ચ કોર્સ કરવાની શરૂઆત કરી હતી. જેવો કોર્સ પૂરું થયો કે તેમને ખાનગી કંપની માંથી ઇન્ટર્નશિપ કરવાની ઓફર આવી હતી અને તેમને ૪૫ હજાર રૂપિયાનો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. માટે હાલની તારીખમાં હિમાંશુએ તે ઇન્ટર્નશિપ જોઈન કરી લીધી છે.
હિમાંશુ આજે બધા લોકો માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. હજુ તે આગળ કોઈ કોર્સ કરવા માંગે છે. જેનાથી તેમની કારકિર્દીમાં વધારે તકો મળી શકે છે. આજના મોટા ભગ્ન યુવાનો પોતાના અભ્યાસ દરમિયાન સમય મઝાક મસ્તી કરવામાં વિતાવી દે છે. જો તે આ સમયનો સદઉપયોગ કરે એને અભ્યાસને અનુરૂપ કોઈ સ્કિલ શીખે તો સરી કારકિર્દી બની શકે છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.