સલામ છે ખજુરભાઈની દરિયાદિલીને, ખજુરભાઈના કામને જોઈને પોલીસ કર્મચારીએ તેમના વિષે જે કહ્યું તે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો… – GujjuKhabri

સલામ છે ખજુરભાઈની દરિયાદિલીને, ખજુરભાઈના કામને જોઈને પોલીસ કર્મચારીએ તેમના વિષે જે કહ્યું તે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો…

દરેક લોકો આપણા પ્રિય ખજુરભાઈને તો ઓળખે જ છે, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મસીહા બનીને તેમની માટે દેવદૂત બન્યા હતા, ખજુરભાઈએ જે લોકોને વાવાઝોડામાં ઘર પડી ગયા હતા તે લોકોને નવા ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપ્યો હતો, આથી દરેક લોકો ખજુરભાઈની દરિયાદિલીને સલામ કરી રહ્યા હતા.

જે સમયે ઉનાળામાં ગરમી વધુ પડી રહી હતી તે સમયે ખજુરભાઈએ લોકોને ગરમીથી બચવા માટે કુલર આપ્યા હતા, આ કામ જોઈને દરેક લોકો ખજુરભાઈના દિલથી વખાણ કરી રહ્યા હતા, હાલમાં ખજુરભાઈની સાથે સાથે એક પોલીસ કર્મચારીનો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો, ખજુરભાઈએ અત્યાર સુધી બસો કરતા પણ વધારે નવા ઘર બનાવી આપીને ગરીબોને રહેવા માટે આશરો આપ્યો હતો.

આજે આપણે આ પોલીસ કર્મચારી વિષે વાત કરીશું, આ પોલીસ કર્મચારીએ જણાવતા કહ્યું હતું કે ખજુરભાઈ આટલા ગરીબ લોકોની આટલી મોટી મદદ કરે છે તો પણ ખજુરભાઈ કોઈને કહેતા નથી, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ લોકોના દિલ જીતી લીધા છે, ખજુરભાઈને જયારે પણ ખબર પડે કે આ માણસ દુઃખી છે તો તરત જ ખજુરભાઈ તે વ્યક્તિની મદદ માટે પહોંચી જાય છે.

ખજુરભાઈ દરેક ગરીબ લોકોની મદદ કરીને તેમના આંસુ લૂછીને તેમના દીકરા બનીને મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે, જે લોકોને રહેવા માટે ઘર નથી તેવા લોકોને પણ ખજુરભાઈ નવા ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપે છે,

જે લોકોને કઈ પણ વસ્તુની જરૂર હોય તે બધી જ વસ્તુઓ ખજુરભાઈ તેમને લાવી આપીને તેમની માટે દેવદૂત બન્યા છે. આથી ખજુરભાઈ દિવસ રાત ગરીબ લોકો માટે મહેનત કરે છે તો દરેક લોકો તેમની હિંમતને સલામ કરે છે.

Leave a Reply

Your email address will not be published.