સરકારી નોકરી કરતા પરિવારના એકના-એક દીકરાના જીવનમાં એવું તો શું થયું કે તેમને સંસારની મોહમાયા છોડીને સન્યાસ લઇ લીધો….

આજે દરેક લોકો સવારથી ઉઠીને પૈસા કમાવાની દોડમાં લાગી જાય છે. આજે લોકો માને છે કે જેનિ પાસે વધારે પૈસા છે એ આ દુનિયાનો સુખી માણસ છે પણ એવું નથી સાચું સુખ એ ધન નથી. પુણેના ભાસ્કર પણ એવું જ માનતા હતા.

માટે તેમને કોમ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો જેનાથી તેમને સારી એવી નોકરી મળી જાય અને તે ખુબજ સુખેથી પોતાનું જીવન જીવી શકે.તે ભણવામાં ખુબજ હોશિયાર હતા, તેમને SSC ની પરીક્ષા પાસ કરી દીધી.

અને જયારે તેમને નોકરી લાગી ત્યારે તે એક દિવસ માતા પિતા સાથે શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા ત્યાં તેમને એક અલગ શક્તિનો અહેસાસ થયો અને તેમને ભકતીમાં ખુબજ રસ લાગવા લાગ્યો અને તે માની ચુક્યા હતા કે સાચું જીવન તો ભકતીમાં છે. તેમને નક્કી કર્યું તે સન્યાસ લેશે.

આ વાત સાંભળીને આખો પરિવાર ખુબજ દુઃખી થઇ ગયો હતો કારણ કે ભાસ્કર પરિવારનો એકના એક દીકરો હતા. તેમની પર માતા પિતાની જવાબદારી હતી. માતા પિતા શરૂઆતમાં આ નિર્ણયના વિરુદ્ધમાં હતા. પણ ધીરે ધીરે દીકરાની ઈચ્છા જોઈને પોતાનું પણ મન બદલી દીકરાને રજા આપી દીધી અને સન્યાસ લેવાની પરવાનગી આપી.

તો ભાસ્કર પોતાની સરકારી નોકરી છોડીએ વૃંદાવન આવી ગયા અને આજે એક સન્યાસીની રીતે જ પોતાનું જીવન જીવે છે. આજે તે ખુબજ ખુશ છે. તે પોતાનું આખું જીવન બ્રહ્મચર્યમાં વિતાવવા માંગે છે. આજે આ પરથી સાબિત થાય છે. સાચી ખુશીએ પૈસા નથી. માટે જીવનની સાચી દિશા શોધો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Similar Posts