શરીરમાં થતા ગમે તેવા દુખાવાને જડમુળમાંથી હંમેશા માટે દૂર કરવા માટે આ ઉપાય રામબાણ નીવડશે. – GujjuKhabri

શરીરમાં થતા ગમે તેવા દુખાવાને જડમુળમાંથી હંમેશા માટે દૂર કરવા માટે આ ઉપાય રામબાણ નીવડશે.

હાલના ચાલી રહેલા સમયમાં લોકો બહારનું અવનવું ખાવાનું વધારે પ્રસન્ન કરતા હોય છે, તેના કારણે ઘણા લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, ઘણા લોકોને શરીરમાં અવનવી બીમારીઓ પણ થતી હોય છે અને તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી.

તેથી તે બધી જ સમસ્યાઓને દુર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ, ઘણા લોકોને જેમ જેમ ઉંમરમાં વધારો થાય તેમ કમરમાં અને સાંધામાં દુખાવો થતો હોય છે, તેથી તે બધા જ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે લોકો ઘણી બધી દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધા દુખાવા દૂર થતા નથી, તેથી તે બધા જ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.

આ ઉપાય કરવા માટે એરંડાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે, એરંડાના બીજનો ઉપાય કરવાથી શરીરમાં થતા કમરના દુખાવા દૂર થાય છે, એરંડાના પાન અને તેનું તેલ પણ આ ઉપાય કરવા માટે સારું પરિણામ આપતું હોય છે, આ ઉપાય કરવા માટે એરંડાના ચાર બીજ લેવાના છે અને તેને વાટી નાખવાના છે, ત્યારબાદ તેને ગાયના દૂધમાં નાખીને તે દૂધને ગરમ કરવું.

આ દૂધ બરાબર ગરમ થઇ જાય એટલે તે દૂધનું સેવન દરરોજ રાત્રે કરવાનું છે, ત્યારબાદ બીજો ઉપાય કરવા માટે પારિજાતના પાન લેવાના છે, આ પાનનો ઉપયોગ કરવા માટે સવારે પાંચ પાન લેવા અને તે પાનને એકદમ વાટીને તેને એક ગ્લાસ પાણી લઈને તેમાં

પલાળીને રાખી મુકવા, ત્યારબાદ આ પાણીને સાંજે ઉકાળવું અને જ્યાં સુધી આ પાણી અડધું બળી જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળવું, આ બંને ઉપાય શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવાને દૂર કરવા માટે કારગર નીવડશે.

નોધ:-કોઈપણ ઘરેલુ ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ આવશ્ય લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *