વૃદ્ધ માતાએ કહ્યું કે હું રાત દિવસ મજૂરી કરીશ નહિ તો જમીન વેચી દઈશ પણ દીકરાના લગ્નમાં તો કિર્તીદાનને જ બોલાવીશ તો પછી જે થયું એ…
મિત્રો તમે બધા કિર્તીદાન ગઢવીને તો જાણતા જ હશો કે તે ગુજરાતના ખુબજ જાણીતા કલાકાર છે. તેમાં આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં ચાહકો છે. તેમનો અવાજ સાંભળવા અંતે તેમાં પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ જ્યાં છે.
તે દેશ વિદેશોમાં પોતાના પ્રોગ્રામ કરવા માટે જાય છે. ત્યાં તેમનો અવાજ સાંભળવા માટે લાખોની સંખ્યા લોકો ભેગા થઇ જાય છે.મોટા કલાકારની સાથે તેઓ મોટા દિલદાર વ્યકતિ પણ છે. તે આયા દિવસે સમાજ સેવાના કામો કરતા રહે છે.
ત્યારે તેમને પોતાના એક પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે તે કાઠડામાં પ્રોગ્રામ કરવા અંતે ગયા હતા અને એક યુવક સવારે પાંચ વાગે તેમને પોતાના ઘરે ચા પાણી કરવા માટે લઈને ગયો હતો.
ત્યાં તે યુવકની માતા ઉઠી અને કિર્તીદાન ગઢવીને મળ્યા અને કહ્યું કે કિર્તીદાન આ મારો એકના એક દીકરો છે. આના લગ્ન માટે હું રાત દિવસ મહેનત કરીશ જરૂર પડી તો જમીનનો એકાદ ટુકડો વેચી દઈશ પણ તેના લગ્નમાં તમને જ બોલાવીશ.
આ સંભાળીને કિર્તીદાન ખુબજ ભાવુક બની ગયા. માતા ચાહતા હતા કે તેમાં દીકરાના લગ્નમાં કિર્તીદાન ગઢવી જ આવે.તો કીતીદાને પણ કહ્યું કે માડી જો હું તમારી પાસેથી પૈસા લાવું તો મારા જેવો મૂર્ખ આ દુનિયામાં બીજું કોઈ નથી માટે તમે ચિંતા ન કરો હું એકપણ રૂપિયો લીધા વિના તમારા દીકરા લગ્નમાં આવીશ અને તમારી ઈચ્છા પુરી કરીશ. આટલું સાંભળતાની સાથે જ માતાની આંખોમાં આંસુ આવી ગયા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.