વૃદ્ધે કહ્યું સાહેબ જેમ તેમ કરીને આ ૫૦૦૦ રૂપિયા લાવ્યો છું, આવું કહેતાની સાથે જ જજનું હ્રદય ખુબજ પીગળી ગયું અને જજે કર્યું એવું કે… – GujjuKhabri

વૃદ્ધે કહ્યું સાહેબ જેમ તેમ કરીને આ ૫૦૦૦ રૂપિયા લાવ્યો છું, આવું કહેતાની સાથે જ જજનું હ્રદય ખુબજ પીગળી ગયું અને જજે કર્યું એવું કે…

આજના જમાનામાં લોકો પોતાના સ્વાર્થ વગર કોઈને વાત પણ નથી કરતા, આજે લોકો સંપત્તિ માટે લોહીના સબંધ પણ ભૂલી જાય છે. પણ આજે પણ આપણી વચ્ચે ઘણા એવા લોકો છે કે જેમનાથી લોકોનું દુઃખ નથી જોયું જોવાતું અને કરી બેસે છે એવું કે જે આખા દેશ માટે એક ઉદાહરણ બની જાય છે.

આવી જ એક ઘટના બિહારના જહાંનાબાદથી સામે આવી છે.જ્યાં જહાંનાબાદમાં કોર્ટના જજની દરિયાદિલી જોવા મળી જેની ચર્ચા આજે આખા દેશમાં થઇ રહી છે. કોર્ટમાં રાજેન્દ્ર તિવારી આવ્યા હતા. તેમને બેન્ક દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી.

જેના લીધી તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જયારે તેમનો વાળો આવ્યો તો તેમાં કેસમાં હતું કે તેમને બેન્કને ૧૮,૫૦૦ રૂપિયા ચૂકવવાના હતા.તેમને લોન લીધી હતી. તો રાજેન્દ્ર તિવારી એ કહ્યું કે સાહેબ મેં આજથી ૧૮ વર્ષ પહેલા મારી દીકરીના લગ્ન માટે બેન્ક પાસેથી લોન લીધી હતી.

અને અગન કરવામાં હું ઘણો દેવામાં ઉતરાઈ ગયો. આજ સુધી હું દવું જ ભરતો આવ્યો છું. હું જેમ તેમ કરીને ૫૦૦૦ રૂપિયા લઈને આવ્યો છું મારી પાસે બસ આટલા રૂપિયા જ છે.

આવું કહીને વૃદ્ધે કોર્ટમાં પોક મૂકી હતી, વૃદ્ધની આવી સ્થિતિ જોઈને જજ રાકેશ કુમારનું દિલ પીગળી ગયું અને તેમેં બેન્કને કહ્યું કે હું તેમની લોન ચૂકવી દઈશ આમ કહીને જજે ૧૦૦૦૦ હજાર રૂપિયા આપ્યા અને બાકીના ૩૦૦૦ રૂપિયા તેમના એક ગામના વ્યકતિએ આપ્યા. આવી મદદ મળતાની સાથે જ લોકોએ જજની પ્રશંસા કરી હતી. આખરે આવું કરીને તેમને માનવતા મહેકાવી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.