વિરમગામની ખેડૂત પરિવારની આ દીકરીએ માત્ર 23 વર્ષની ઉંમરમાં PI ની પરીક્ષામાં આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું. – GujjuKhabri

વિરમગામની ખેડૂત પરિવારની આ દીકરીએ માત્ર 23 વર્ષની ઉંમરમાં PI ની પરીક્ષામાં આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.

આજના ચાલી રહેલા સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ જ રહેતી હોય છે અને માતાપિતાનું નામ રોશન કરતી હોય છે, હાલમાં એક તેવી જ ખેડૂત પરિવારની દીકરીએ સફળતા મેળવીને આખા ગુજરાતમાં નામ રોશન કર્યું હતું, આ દીકરીએ સખત મહેનત સાથે પીઆઇની પરીક્ષા પાસ કરીને સફળતા મેળવીને પરિવારનું નામ આખા દેશમાં રોશન કર્યું હતું.

આ બનાવ વિરમગામના ડુમાણા ગામમાં રહેતા એક ખેડૂત પરિવારની દીકરીએ ખુબ જ સખત મહેનત સાથે સફળતા લેવીને સિદ્ધિ હાંસલ કરી હતી, આ દીકરીએ માત્ર 23 વર્ષની ઉંમર માં જ પીઆઇની પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો હતો, આ દીકરીએ પીઆઇની પરીક્ષામાં સફળતા મેળવીને ગામનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું હતું.

આ દીકરીનું નામ દેવયાનીબા બારડ હતું, દેવયાનીબા એ સખત મહેનત સાથે આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો હતો, દેવયાનીબાએ બારમા ધોરણમાં સારા ટકા મેળવીને અમદાવાદમાંથી બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો, દેવયાનીબા એ કોલેજના અભ્યાસની સાથે સાથે સરકારી પરીક્ષાઓની પણ તૈયારી કરવાની શરૂ કરી હતી.

દેવયાનીબાની ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં જુનિયર કારકુનમાં પસંદગી કરવામાં આવી હતી, તેથી દેવયાનીબા તેમની ફરજની સાથે સાથે તૈયારી પણ કરતા હતા અને સખત મહેનત સાથે

દેવયાનીબાએ પીઆઇની પરીક્ષામાં આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો હતો, દેવયાનીબાની આ સફળતાને જોઈને ગામની સાથે સાથે સમાજના લોકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા, આથી દેવયાનીબાએ તેમની નાની ઉંમરમાં જ ઇતિહાસ રચી દીધો હતો.