વિધવા માતાએ પોતાનો એકના એક દીકરાને BAPS માં સંત બનવા માટે આપી દીધો, વિધવા માતાની તાકાતથી પ્રમુખસ્વામી મહારાજ પણ પ્રસન્ન થયા…. – GujjuKhabri

વિધવા માતાએ પોતાનો એકના એક દીકરાને BAPS માં સંત બનવા માટે આપી દીધો, વિધવા માતાની તાકાતથી પ્રમુખસ્વામી મહારાજ પણ પ્રસન્ન થયા….

દરેક માતા પિતાની ઈચ્છા હોય કે જયારે તે ઘરડા થાય ત્યારે તેમના બાળકો તેમનો સહારો બને અને તેમની સાળ સંભાળ રાખે અને દરેક દીકરાઈ ફરજ આવે છે કે તે પોતાના માતા પિતાના ઘડપણનો સહારો બને પણ પ્રમુખસ્વામી નગરથી એક ખુબજ અનોખી ઘટના સામે આવી છે.

જ્યાં એક વિધવા માતાએ પોતાનો એકના એક દીકરો પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી દીધો.દીકરો પરિવારનો એકના એક સહારો હતો તો પણ વિધવા માતા એ દીકરાને સંત બનવા માટે પરવાનગી આપી દીધી.

મરકંધ ભગતના માતાએ જણવ્યું કે તને પહેલાથી જ ભકતીઆમ ખુબજ રસ હતો અમારો પરિવાર છેલ્લા ૩૧ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. જયારે તેની કોલેજ પતિ ત્યારે તે દરરોજ મંદિરે જતો હતો.

ત્યાં તેની મુલાકાત સંતો સાથે થતી અને સંતોનું જીવન અને પ્રમુખસ્વામી મહારાજના જીવનથી ખુબજ પ્રભાવિત થઇને તેને પણ અમને કહ્યું કે માટે દીક્ષા લઈને સંત બનવું છે અને સંત બનીને જ મારે મારુ આગળનું જીવન જીવવું છે.

વિધવા માતાનું પરિવારમાં કોઈ હતું નહિ, દીકરો એકલો જ માતાનો સહારો હતો. તો પણ માતાએ હિંમત રાખીને.દીકરાને સંત બનવા માટે રજા આપી દીધી અને માહટન સ્વામીના હાથે દીક્ષા લઈને આજે તે સંયમના માર્ગે ચલાવ લાગ્યા છે.

આજે માતાને દીકરા પર ખુબજ ગર્વ છે, કારણ કે આવી હિંમત બધી માતામાં નથી હોતી કે એકના એક દીકરાને આવી રીતે ભકતી માટે આપી દેવો પ્રમુખસ્વામી મહારાજ પણ આશીર્વાદ આપશે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.