વિદેશમાંથી આવ્યા બાદ પ્રિયંકા ચોપડા એ બતાડ્યું બોલ્ડ ફિગર, ટાઈટ કપડામાં બતાડ્યું પરફેક્ટ ફિગર…

બોલીવુડ થી હોલિવૂડ માં ખુબ લોકપ્રિયતા મેળવનાર દેશી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના લગ્ન બાદ લાંબો સમય ત્રણ વર્ષ પછી ભારત પાછી ફરી છે તેને પોતાના પાછા ફરવાની ખુશી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ મુબંઈ મેરી જાન લખીને અભિવ્યક્ત કરી હતી એરપોર્ટ પર તેના પતિ નિક જોનાસ સાથે વિદેશી મહેમાનો નું.

પ્રિયકાના ફેન્સે ખુબ ભવ્ય સ્વાગત કર્યું હતુ તે આ દિવસો માં મુબંઈ મા વિતાયેલા પોતાના સમય પોતાની યાદોને તાજી કરવા અલગ અલગ જગ્યાઓ પર ફરી રહી છે આને પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહી છે હોલિવૂડ માં અનેક શો આને ફિલ્મો માં.

પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી ના એક પોઝ માટે પેપરાજી આતુર રહેતા જોવા મળેછે આ વચ્ચે એક ઇવેન્ટ દરમિયાન તાજેતરમાં પ્રિયંકા ચોપરા કેશરી ડીપનેક ડ્રેસીસ માં સ્પોટ થઈ હતી જેમાં ઓપન બ્રાઉન હેર અને લાઈટ મેકઅપ તેની સુદંરતામા વધારો કરી રહ્યો હતો ડીપનેક ડ્રેસીસ સ્ટાઈલ માં તેના.

છલકાતા મુલાયમ નિતંબો નો કટ તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી રહ્યો હતો બેહદ આકર્ષક અને ગ્લેમર અવતારમા પ્રિયંકા ચોપરા જોવા મળી હતી તેને આ દરમિયાન પેપરાજી સામે અલગ અલગ અંદાજ માં પોતાના મદમસ્ત ફીગરને ફોન્ટ કરીને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા.

પર ખૂબ વાયરલ થઇ હતી અને ચાહકો તેવી આ અદા અને ડ્રેસિંગ સેન્સ પર ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા પ્રિયંકા ચોપરા અમેરીકા રહીને પણ પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટ્રાગ્રામ થી કનેક્ટેડ રહે છે તે પોતાના જીવનના અદભુત પળો ને હંમેશા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો માં કેદ કરીને.

શેર કરતી રહે છે ચાહકો પણ તેના પણ પ્રેમ વરસાવતા રહે છે તેના હર એક અંદાજને ફેન્સ ખુબ પસંદ કરે છે મુબંઈ આવ્યા બાદ તેને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર ઘણી તસવીરો ને શેર કરી છે જેમાં તે નિક જોનાસ સાથે મુંબઈ માં ઈન્જોય કરતી જોવા મળે છે મિત્રો આપનો પ્રિયંકા ચોપરાના આ લુક પર શું અભિપ્રાય છે.

Similar Posts