વિજય સુંવાળાએ કિશન ભરવાડના પરિવાર માટે કરી એવી મોટી જાહેરાત કે તે સાંભળીને બધા જ લોકો વિજય સુવાળાના વખાણ કરવા લાગ્યા. – GujjuKhabri

વિજય સુંવાળાએ કિશન ભરવાડના પરિવાર માટે કરી એવી મોટી જાહેરાત કે તે સાંભળીને બધા જ લોકો વિજય સુવાળાના વખાણ કરવા લાગ્યા.

આપણે બધા જ હાલમાં કિશન ભરવાડને ઓળખીએ જ છીએ અને તેમના મૃત્યુની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. કિશન ભરવાડને ન્યાય મળે તેની માટે લોકો રેલીઓ પણ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

કિશન ભરવાડના મૃત્યુ પાછળ કોઈ એવું ધાર્મિક કારણ ગણાવવામાં આવી રહ્યું છે અને તેઓએ તેની માફી પણ માંગી લીધી હતી.કિશનના મૃત્યુ પછી આપણા ગુજરાતી લોક કલાકારો આગળ આવી રહ્યા છે અને બધા જ લોકો શ્રદ્ધાંજલિ આપીને તેની માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.

હાલમાં વિજય સુવાડા જેમને ગુજરાતના બધા જ લોકો ઓળખે છે. તેઓએ પણ હાલમાં ઓનલાઇન થઈને એવું કહ્યું હતું અને દુઃખ જતાવ્યું હતું, તેઓએ કિશન ભરવાડ માટે એવું કહ્યું હતું કે તેઓ કહેતા કહેતા ભાવુક થયા હતા.

વિજય સુવડાએ એવું પણ કહ્યું હતું કે, તેઓ હંમેશા માટે કિશન ભરવાડને સપોર્ટ કરશે અને તેમની માટે હંમેશા માટે ઉભા જ રહેશે. તેની સાથે સાથે વિજય સુવાળાએ એવું પણ કહ્યું હતું કે કિશન ભરવાડના પરિવાર માટે ગુજરાત સરકારે બધી જ જવાબદારી લીધી છે અને તેઓ પણ કિશન ભરવાડના ઘર માટે ચોવીસે કલાક જયારે પણ જરૂર પડશે ગમે તે સમયે તેમનો સાથ અને સહકાર પણ તેઓ આપશે.

વિજય સુંવાળા કિશન ભરવાડના ઘરે પણ ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી, વધુમાં વિજય સુવાળાએ આ ઘટનાને નિમ્ન ગણાવી હતી. તેઓએ કિશનના પરિવાર માટે બધી જવાબદારી લીધી હતી કે તેઓ ગમે તે સમયે કિશનના પરિવારને જરૂર હોય એ સમયે ઉભા રહશે.