વાસંદામાં બાળકને જન્મ અપાતા માતા અને બાળક બંનેનું મૃત્યુ થઇ જતા જે ઘરે હાલરડાં ગવાવાના હતા એ જગ્યાએ હવે મરશિયા ગવાશે. – GujjuKhabri

વાસંદામાં બાળકને જન્મ અપાતા માતા અને બાળક બંનેનું મૃત્યુ થઇ જતા જે ઘરે હાલરડાં ગવાવાના હતા એ જગ્યાએ હવે મરશિયા ગવાશે.

જે પરિવારમાં નાનું બાળક આવવાનું હોય છે. તે પરિવાર સૌથી વધુ ખુશ હોય છે. વાસંદા તાલુકાના સીતાપુર ગામના આરતી બેન ગર્ભવતી હોવાથી આખા પરિવારમાં ખુબજ ખુશીઓ છવાઇ ગઈ હતી. તેમના લગ્ન પછી આ પહેલું બાળક હોવાથી દરેક લોકો ખુબજ ખુશ હતા.

આરતી બેનને પ્રસુતિ પીડા ઉપડતા તેમને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યા હતા.આરતી બેને એક એક બાળકને જન્મ આપ્યો અને જન્મતાની સાથે જ આરતી બેનનું મૃત્યુ થઇ જતા.

ખુશી માતમમાં ફેરવાઈ ગઈ અને તેના પછી આરતી બેનની તબિયત લથડતા તેમને પણ હોસ્પિટલમાં સારવાર માટે મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પણ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ જતા. પરિવાર પર બેવડું દુઃખ છવાઈ ગયો.

થોડા ક્ષણો પહેલા તો આખો પરિવાર ખુબજ ખુશ હતો અને એટલામાં તો કેવી ઘટના બની ગઈ કે પરિવારને સદાયની માટે દુઃખ અપાતી ગઈ. આ ઘટનાથી આખા ગામમાં દુઃખનું મોજું ભરાઈ ગયું છે. કુદરતના ખેલ પણ ખુબજ નિરાલા છે પલમાં ખુશીઓ આપી દે છે અને પલમાં એવું દુઃખ આપી દે છે. જેનાથી આખું જીવન તેનો અફસોસ રહે. આ પરિવાર સાથે પણ આવું જ થયું.

આ પરિવારના લોકોએ કયારેય વિચાર્યું પણ નહતું કે તેમની સાથે શું થઇ જવા રહ્યું છે. પરિવારના લોકોએ બાળકની આવાની બધી તૈયારીઓ પણ કરી દીધી હતી પણ માતા અને બાળકનું મૃત્યુ થઇ જતા હાલરડાંની જગ્યાએ મરશિયા ગુંજવા લાગ્યા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.