વડોદરાની આ મહિલાના ઘરે દશામાંએ સાક્ષાત પરચો આપ્યો,આરતી સમયે જ મહિલાના હાથમાં થયું કઈક આવું,જોઈને બધા અચંબામાં પડી ગયા – GujjuKhabri

વડોદરાની આ મહિલાના ઘરે દશામાંએ સાક્ષાત પરચો આપ્યો,આરતી સમયે જ મહિલાના હાથમાં થયું કઈક આવું,જોઈને બધા અચંબામાં પડી ગયા

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. હાલ દશામાંના વ્રતની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ભકતો પોતાના ઘરે માં દશામાંનું સ્થાપન કરે છે અને ૧૦ દિવસ માતાની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ લે છે. ભકતોનો આવો ભકતી ભાવ જોઈને માતાજી પણ પોતાના ભકતોને પોતાના હોવાનો પુરાવો આપતા જ રહે છે.

દશમાંનો આવો જ એક સાક્ષાત પરચો વડોદરાથી સામે આવ્યો છે.વડોદરાના ખોડિયારનગરમાં રહેતી સુનિતા બેનના ઘરે પણ દર વર્ષે દશામાંનું સ્થાપના કરવામાં આવે છે. સુનિતા બેનના ઘરે માં દશામાંનો અદભુત પરચો જોવા મળે છે.

આરતીના સમયે સુનિતા બેનના હાથ માંથી કંકુનો વરસાદ થાય છે. આ ચમત્કાર જોઈને સૌ કોઈ વ્યક્તિ ચોકી જાય છે. આજના યુગમાં પણ માતાજી એવો પરચો આપે છે.આવો પરચો આપીને માતાજીએ સાબિત કરી દીધું કે તે આજે પણ તે હાજરા હજુર છે.

સુનિતા બેનના હાથ માંથી કંકુનો જે વરસાદ થયા છે તેને જોવા માટે ભકતો દૂર દૂરથી આવે છે. સુનિતા બેને કહ્યું કે તેમને બાળપણથી આજ સુધી માતાના ઘણા પરચાની અનુભૂતિ થઇ છે. આજનો માનવી સબુતોમાં માને છે.

માટે માતજી પણ ભકતોને પોતાના હોવાનો સાક્ષાત પરચો આપે છે. સુનિતા બેન કહ્યું કે સાચા દિલથી માંગવામાં આવેલી બધી જ મનોકામના અહીં પુરી થાય છે માટે જયારે દશામાંનું વ્રતનો સમય હોય છે. ત્યારે તેમાં ઘરે લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માતાજી પાસે પોતાની માનતા માંગે છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.