વડોદરાના આ કરોડપતિ બિઝનેસમેન પાસે ઉધારી ચૂકવવા માટે ૩૬૦૦ રૂપિયા નહતા, તો જીવન ટૂંકાવવા માટે ઘરેથી નીકળી પડ્યા પણ ત્યાં થયો એવો ચમત્કાર કે તેને આખું જીવન બદલી નાખ્યું…
જીવનમાં કયારેય કોઈ વાતનું ગુમાનના કરવું જોઈને નસીબ કયારે બદલાઈ જાય તેનું કઈ નક્કી નથી હોતું. વડોદરાના આ ઉદ્યોગપતિ સાથે પણ આવું જ થયું. એક સમયે તેમની પાસે ગાડી બંગલો અને કરોડો રૂપિયા હતા પણ તેમની સાથે થયું એવું કે તેની પાસે ઉધારી ચૂકવવા માટે ૩૬૦૦ રૂપિયા પણ નહતા.
આ ઉદ્યોગપતિનું નામ કમલજીત સિંહ છે. કમલજીત સિંહને પહેલાથી જ બિઝનેસમાં રસ હતો.અભ્યાસ પછી ૫ વર્ષ નોકરી કરી પણ મન ના માનતા આખરે નોકરી છોડી પત્નીના દાગીના વેચી ધન્ધો શરૂ કર્યો.
તેમને ધંધો કર્યો અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી. ગાડી બંગલા ખરીદી લીધા. જીવન એકદમ બદલાઈ ગયું અને અચાનક જ તેમનું આખું જીવન બદલાઈ ગયું. માથે કરોડ રૂપિયાનું દેવું થઇ ગયું.
કરોડો રૂપિયાના માલિક પાસે ઉધારી ચૂકવવા માટે ના ૩૬૦૦ રૂપિયા પણ નહતા. તો તેમને નક્કી કર્યું કે તે જીવન ટૂંકાવી દેશે. તો જીવન ટૂંકાવવા માટે ઘરેથી નીકળી ગયા. રસ્તામાં તેમને વિચાર આવ્યો કે એકવાર ગુરુને મળતો જાઉં. ગુરુને મળવા ગયા તો કહ્યું કે મારે મારી જવું છે. તો ગુરુએ કહ્યું હા મરજે.
પણ સૌથી પહેલા તું આ ચોપડી વાંચી જા અને પછી મરજે ચોપડી વાંચ્યા પછી એવો જોશ આવી ગયો કે મારવાનો વિચાર દૂર થઇ ગયો અને નક્કી કર્યું કે તે ફરીથી ધન્ધો કરશે અને પોતાની ફરમાં કંપી ખોલી અને તેનાથી કરોડ રૂપિયાની કમાણી કરી આજે તે ત્રણ ચાર કંપનીઓના માલિક છે. આખરે ગુરુજીએ આખું જીવન જ બદલી નાખ્યું.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.