લગ્ન પછી મહિલાએ પહેલીવાર એકસાથે ૫ બાળકોને જન્મ આપતા પરિવાર ખુશીઓ મનાવવા લાગ્યો પણ ગણતરીના કલાકોમાં જ થયું એવું કે પરિવારની જે ખુશીઓ હતી તે માતમમાં ફેરવાઈ ગઈ…
જે પરિવારમાં બાળકો આવવાના હોય છે. પરિવારના સભ્યો ઘણા સમયથી પરિવારમાં બાળકોની રાહ જોતા હોય છે. પણ મુકવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી પરિવારનો માતમ શોકમાં છવાઈ જતો હોય છે.આવી જ એક ઘટના રાજસ્થાનની સાથે આવી છે. રાજસ્થાનની રેશ્માના થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન પછી પહેલીવાર ગર્ભવતી બનતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.
આખો પરિવાર બેસબરીથી બાળકોની આવવાની રાહ જોઈ રહ્યો હતો. રેશ્માને અધૂરા માસે જ પ્રસુતિપીડા ઉપરડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાય રેશ્મા બેને એકસાથે ૫ બાળકોને જન્મ આપતા આખા પરિવારમાં ખુશીઈ છવાઈ ગઈ.
પણ પાંચે બાળકોની તબિયત સારી ના હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.બાળકોનું વજન પણ ખુબજ ઓછું હતું અને તેમની સ્થિતિ વધારે બગડવાના લીધે પાંચે બાળકોનું એક પછી એક મૃત્યુ થઇ જવાથી આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો.
હજુ તો પરિવારના લોકોએ ખુશીઓ માનવવાની ચાલુ જ કરી હતી પણ એટલામાં બાળકોનું મૃત્યુ થઇ જતા પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.રેશ્મા બેનનો આ પહેલો મોકો હતો કે તે માતા બની રહયા છે.
પણ પહેલી જ વરતેમનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો હતો. ખરેખર આ ઘટનાથી આકાહ ગામમાં શોક જેવું વાદળ છવાઈ ગયું હતું. એ પણ એકસાથે ૫ બાળકોનું મૃત્યુ થઇ જવાથી પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો હતો.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.