લગ્નના ૬ મહિના પછી વહુએ બાળકને જન્મ આપ્યો તો પરિવારના બધા જ લોકો ગુસ્સે થઇ ગયા અને સાસુએ વહુને તેના ઘરે મોકલી દીધી પણ જ્યારે સાચી વાત જાણવા મળી તો ખુશી ખુશી વહુને પછી લાવીને પૌત્રની ખુશીની ગામમાં મીઠાઈઓ વેચી… – GujjuKhabri

લગ્નના ૬ મહિના પછી વહુએ બાળકને જન્મ આપ્યો તો પરિવારના બધા જ લોકો ગુસ્સે થઇ ગયા અને સાસુએ વહુને તેના ઘરે મોકલી દીધી પણ જ્યારે સાચી વાત જાણવા મળી તો ખુશી ખુશી વહુને પછી લાવીને પૌત્રની ખુશીની ગામમાં મીઠાઈઓ વેચી…

લગ્ન પછી દરેક યુગલોને માતા-પિતા બનવું હોય છે અને તે ખુશી મળ્યા પછી આખો પરિવાર ખુબ જ ખુશ થઇ જાય છે. લગ્ન પછી જ પત્ની માતા બનતી હોય છે અને તે પણ સંયમ સર જ પણ આજે એવા કિસ્સા વિષે જાણીએ જેમાં લગ્નના પછી ખાલી ૬ મહિનામાં જ એક બાળકને જન્મ આપ્યો હતો.

આ કિસ્સો સાંભળીને બધા જ લોકો ચોકી ગયા હતું.આ કિસ્સો ગ્વાલિયર શહેરનો છે અને અહીંયા જયારે પતિના માતા-પિતા આવી રીતે દાદા-દાદી બન્યા તો બધા જ લોકો ચોકી ગયા હતા અને ગુસ્સે પણ થઇ ગયા હતા.

જેથી બાળક સાથે તેની માતાને પણ ઘરેથી બધું વિચારીને મોકલી દીધી હતી. પણ જે સમયે તેનું સાચું કારણ આવ્યું તો પાછી બાળક સાથે તેની માતાને પણ ઘરે લાવ્યા હતા.ગ્વાલિયરના અશોકનગરમાં રહેતી એક ૨૫ વર્ષની મહિલાના લગ્ન ૩૦ મેં ૨૦૨૦ ના રોજ ગુનામાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા.

એવામાં ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બાળકને જન્મ આપ્યો હતો. લગ્નના ૬ મહિના પછી જ આ મહિલાએ બાળકને જન્મ આપ્યો તો આજુબાજુના લોકો સવાલો કરવા લાગ્યા કે આવું કેમ થયું તો સાસુ સસરાએ આ પતિને ઘરની બહાર કાઢીને મૂકી દીધી.

ત્યારપછી મહિલાએ એવું જણાવ્યું તેમને પ્રેમ લગ્ન કાર્ય છે અને તેમની મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી અને બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી તેઓએ સાથે રહેવાનું રાખ્યું હતું,

એટલે જ આ બાળક તેના પતિનું છે. ત્યાર પછી આગળ તપાસ ચાલુ કરી હતી, અને તેમાં આ પતિનું જ બાળક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારપછી આ સાસુએ તેમની વહુને તેડી લીધી અને તેમના વધાવીને આખા પરિવારમાં આ બાળકની ખુશીઓ મનાવી હતી.