લગ્નના ૧૩ વર્ષ પછી માં મોગલની કૃપાથી બે જુડવા દીકરાઓનો જન્મ થતા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ…. – GujjuKhabri

લગ્નના ૧૩ વર્ષ પછી માં મોગલની કૃપાથી બે જુડવા દીકરાઓનો જન્મ થતા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ….

માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે. માં મોગલ પર વિશ્વાસ રાખનારાનો એક વાળા પણ વાંકો નથી થતો. આજ સુધી માં મોગલે પિતાના દરવાજે આવનારા લખો દિન દુખીયાના દુઃખ દૂર કર્યા છે.

તેમનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. લોકોના નાનાથી નાના અને મોટાથી મોટા દુઃખ પણ દૂર થઇ જાય છે.એક દંપતી પોતાના બે દીકરાઓને લઈને માં મોગલના દર્શન કરવા આવ્યું હતું.

તેમને મણિધર બાપુને કહ્યું કે બાપુ અમારા લગ્નના ૧૩ વર્ષ થઇ ગયા હતા અને અમને કોઈ સંતાન નહતું અમે સંતાન માટે ઘણા પ્રયત્નો કર્યા અને ઘણી હોસ્પિટલોના પણ ધક્કા ખાધા પણ અમને સંતાનની પ્રાપ્તિ થઇ નહિ.

આમારા જીવનમાં બધું જ હતું બસ ખાલી સંતાનની કમી હતી અને એ સમયે અમે થાકીને માં મોગલના શરણે આવ્યા હતા.ત્યાં અમે અહીં દર્શન કરીને માં ની માનતા લીધી હતી કે હે માં જો અમારા ઘરે સંતાન આવશે ત અમે અહીં તેમને દર્શન કરવા માટે લઈને આવશે અને થોડા જ સમયમાં તેમના ઘરે ખુશીના સમાચાર આવ્યા અને એક નહિ પણ તેમના ઘરે બે બે દીકરાઓનો જન્મ થયો.

લગ્નના ૧૩ વર્ષ પછી માં મોગલની કૃપાથી ઘરે બે જુડવા દીકરાઓનો જન્મ થતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. તરત જ દંપતી પોતાના બંને દીકરાઓને લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચી ગયા હતા. ત્યાં બને દીકરાઓએ મણિધર બાપુના આશીર્વાદ લીધા.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.