લગ્નના ૧૦ વર્ષ પછી ચાર બાળકોની માતાને એક યુવાન સાથે પ્રેમ થઇ ગયો તો, ચાર બાળકોની માતાએ બધી જ હદ વટાવી દીધી…. – GujjuKhabri

લગ્નના ૧૦ વર્ષ પછી ચાર બાળકોની માતાને એક યુવાન સાથે પ્રેમ થઇ ગયો તો, ચાર બાળકોની માતાએ બધી જ હદ વટાવી દીધી….

પ્રેમ કરવો એ કોઈ ખોટી વાત નથી પણ લગ્ન પછી કોઈ બીજા સાથે પ્રેમ થઇ જાય તો તેને અનૈતિક પ્રેમ સબન્ધ કહેવામાં આવે છે. આવા અનૈતિક પ્રેમ સબંધમાં લોકો ના કરવાનું કરી બેસે છે. જેનાથી ઘણા લોકોનું જીવન બરબાદ થઇ જતું હોય છે.

આવી જ ઘટના હાલ બિજનૌરથી સામે આવી રહી છે. ગુલીસ્તાને આજથી ૧૦ વર્ષ પહેલા જાહિદ નમન યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો.તો બંનેએ એ સમયે લગ્ન પણ કરી લીધા હતા અને લગ્ન પછી તેમને ૪ બાળકો પણ હતા.

ચાર બાળકો થતા પછી ગુલીસ્તાને સોશિયલ મીડિયા પર જાવેદ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પ્રેમ થતાની સાથે જ ગુલીસ્તા ભૂલી ગઈ કે તે ચાર બાળકોની માતા છે. ચાર બાળકોની માતા પોતાના પ્રેમીના પ્રેમમાં એવી અંધ બની ગઈ કે.

પોતાના બાળકોનો વિચાર કર્યા વિના જ તે પોતાના પ્રેમી સાથે રફ્ફુ ચક્કર થઇ ગઈ. જયારે ગુલિસ્તાંના પતિને આ વાત ની જન થઇ તો તે તરત જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ આજે ચાર બાળકો પોતાની માતાની યાદ કરીને ખુબજ રડે છે.

બાળકોને રડતા જોઈને પિતા પણ રડી પડે છે. આજે સોશિયલ મીડિયા પર આવો જ કિસ્સો બહાર આવી રહ્યો છે.પતિએ જણાવ્યું કે જયારે તે કામ પર જાત હતો ત્યારે તેની પત્ની તેના પ્રેમી સાથે ફોન પર વાતો કરવા લગતી હતી અને એ સમયે તે બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને આજે મારી પત્નીએ મારુ અને મારા બાળકોનું એકવાર પણ ના વિચાર્યું અને ભાગીને લગ્ન કરી લીધા.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.