રોજ સવારે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલી દો, તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ જશે…. – GujjuKhabri

રોજ સવારે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલી દો, તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ જશે….

દરેકે દરેક વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવતી જતી હોય છે અને આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે દરેક લોકો ઘણી મહેનત પણ કરતા હોય છે. એવામાં આ સમસ્યાઓ ઘણી વખતે જવાનું નામ જ નથી લેતી, આજે આપણે તેની માટે આ એક ઉપાય વિષે જાણીએ. બધા જ લોકો તેમના ઘરે ભગવાનને યાદ કરતા જ હોય છે અને તેમની પૂજા અર્ચના પણ કરતા જ હોય છે.

સવારે તેમની પૂજા કરતા પહેલા આપણે બધા જ લોકો દીવો પ્રગટાવતા જ હોઈએ છીએ, દરેક લોકો કોઈ પણ શુભ કામ કરતી વખતે પહેલા દીવો જરૂરથી પ્રગટાવીએ જ છીએ. દીવો પ્રગટાવવા પાછળ પણ ઘણી એવી માન્યતાઓ રહેલી છે. ઘણા લોકોને હાલના સમયમાં ઘણી એવી સમસ્યાઓ રોજે રોજ પડતી હોય છે. તો તે લોકોએ તમારા માથામાં કંઈક મૂકીને દીવો પ્રગટાવવો જોઈએ.

તમારે સવારે નહાઈ ધોઈને ભગવાનની આગળ બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને પછી ભગવાનની આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરવાથી તમારા બધા જ દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી જાય છે. ખાલી તમારે આ દીવો પ્રગટાવીને તેની સાથે સાથે આ મંત્ર બોલવાનો છે.

આ મંત્ર બોલવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ જેમાં નોકરીની સમસ્યા હોય કે પછી આર્થિક સમસ્યા હોય તે બધી જ દૂર થઇ જશે.દીવો પ્રગટાવીને તમારે આ મંત્ર બોલવાનો છે, શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ઘન સંપદામ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે ll તમારે આ મંત્રને બોલવાનો છે તેનાથી હંમેશા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.