રામદેવપીરના પરમ ભક્ત કઠોળ અને પરિશ્રમ યાત્રા કરીને 10 મહિના પછી રામદેવડા પહોંચ્યા તો દરેક લોકોએ તેમના દર્શન કરીને તેમની પાસેથી આર્શીવાદ મેળવ્યા….
આપણે દરેક લોકો જોતા હોઈએ છીએ કે ઘણા ભક્તો અલગ અલગ પ્રકારની માનતાઓ રાખતા હોય છે અને તે પુરી થાય એટલે તે કઠોળ માનતાઓ પુરી પણ કરતા હોય છે, ઘણા ભક્તો તેમની કઠોળ ભક્તિથી ભગવાનને પ્રસન્ન પણ કરતા હોય છે, તેથી દરેક લોકો આ ભક્તોની કઠોળ ભક્તિ જોઈને ખુબ જ ધન્ય થઇ જતા હોય છે, તેથી આજે આપણે એક તેવા જ ભક્ત વિષે વાત કરીશું.
આ ભક્ત રામદેવ પીરના એક પરમ ભક્ત હતા, આ ભક્તને રામદેવપીરનો સાક્ષાતકાર થયો હતો, આ ભક્તે તેમની ભક્તિથી ભક્તોના દરેક દુઃખો દૂર કર્યા હતા. આ રામદેવપીરના પરમ ભક્તનું નામ સહીરામ હતું. રામદેવપીરના ભક્ત રાજસ્થાનના રહેવાસી હતા. આ ભક્ત દર વર્ષે રામદેવરામાં રામદેવપીરના દર્શન કરવા માટે જાય છે.
આ ભક્ત દર વર્ષે ખુબ જ કઠોળ રીતે તેમની યાત્રા પુરી કરતા હોય છે, આ ભક્તે આ વર્ષે સુતા સુતા તેમની આ યાત્રા પુરી કરવાનો નિશ્રય લીધો હતો. આ ભક્ત રામદેવપીરના દર્શન કરવા માટે રામદેવડા સુધી સુતા સુતા તેમના પેટનો સહારો લેતા લેતા ગયા હતા. આ ભક્તને તેમની આ યાત્રા પુરી કરવા માટે દસ મહિના જેટલો સમય લાગ્યો હતો.
આ ભક્ત જે સમયે તેમની આ કઠોળ યાત્રા કરી રહ્યા હતા તે સમયે બીજા ઘણા ભક્તોએ તેમની મદદ કરી હતી. આ ભક્તની આવી કઠોળ યાત્રા જોઈને દરેક લોકો ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા, ઘણા લોકો તો તેમના વાહનો રસ્તા પર ઉભા રાખીને આ કઠોળ યાત્રા કરતા ભક્તના દર્શન કરીને તેમની પાસેથી આર્શીવાદ પણ મેળવતા હતા.
આ ભક્ત આ કઠોળ યાત્રા કરવા માટે તેમના ઘરેથી દસ મહિના પહેલા નીકળ્યા હતા, આ ભક્ત કઠોળ યાત્રા સાથે દસ મહિના પછી રામદેવડા પહોંચ્યા હતા રામદેવપીરના દર્શન કરીને તેમની પાસેથી આર્શીવાદ મેળવ્યા હતા. આ ભક્ત સાથે જોડાયેલા દરેક ભક્તોનું એવું માનવું હતું કે જે ભક્તો આ યાત્રામાં જોડાયા હતા તે દરેક ભક્તોના જીવનમાં આવતા દરેક દુઃખો દૂર થયા હતા.