રાજકોટમાં પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આવેલા યુવકની હત્યા થઇ અને પછી જે કારણ સામે આવ્યું તેને બધાને ચોંકાવી દીધા….. – GujjuKhabri

રાજકોટમાં પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આવેલા યુવકની હત્યા થઇ અને પછી જે કારણ સામે આવ્યું તેને બધાને ચોંકાવી દીધા…..

દિવસે દિવસે એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેનાથી આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જતી હોય છે. કાળજું કંપાવી દે તેવી ઘટના રાજકોટના શારપાથી સામે આવી છે. પિયુષ નામનો યુવક શારપા વેળાવરમાં રહેતો હતો.

તે મૂળ ઉત્તરપ્રદેશનો હાટોપના અહીં મજૂરીકામ કરવા માટે આવ્યો હતો અને નાની મોટી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન છલાવતો હતો.એવામાં પિયુષની આંખ તેમની જ સોસાયટીમાં રહેતી અલય નામની યુવતી સાથે મળી ગઈ.

બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ જતા બંનેએ ભાગીને લગ્ન કરી લીધા અને પછી તે બંને ઉત્તરપ્રદેશ રહેવા માટે જતા રહયા હતા. યુવતીના પરિવારને આ વાત જરાય પસંદ નહતી. તો પિયુષ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે રાજકોટ આવ્યો હતો.

અલયના ભાઈઓ તેને મળવા માટે આવ્યા હતા અને તેમની સાથે એક કલાક સુધી બેસ્યા હતા બીજા દિવસે પિયુષ અને અલય બેસ્યા હતા અને એવામાં અલયના પરિવારના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા ને ત્યાં જઈને તેમને પિયુષને ઈજાગ્રસ્ત કરી દીધી અને અલયને પોતાની સાથે લઈને જતા રહયા હતા. લોકોએ પિયુષને હોસ્પિટલ પહોંચાડ્યો.

પણ પિયુષ ખુબજ ગંભીર રીતે ઘયલ થઇ ગયો હતો અને ડોકટરોએ તેને મૃત જાહેર કરી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે આવેલો ભાઈ રાખડી બંધાવે તેની પહેલા જ તેનું હત્યા થઇ જતા આખા પરિવારમાં ખુબજ માતમ છવાઈ ગયો હતો. પિયુષના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે પણ કાર્યવાહી કરતા આરોપીનો અટકાયત કરી છે.