રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા બસ મુસાફરી કરી રહેલી દીકરીએ બસ ચલાવી અનેક લોકોના જીવ બચાવ્યા, દીકરીની બહાદુરીને સલામ છે…. – GujjuKhabri

રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા બસ મુસાફરી કરી રહેલી દીકરીએ બસ ચલાવી અનેક લોકોના જીવ બચાવ્યા, દીકરીની બહાદુરીને સલામ છે….

અત્યાર સમયમાં અકસ્માતને લઈને અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જે ઘટના જાણીને દરેક લોકો ખુબજ દુઃખી થતા હોય છે ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે જે ઘટનામાં ધોરણ ૧૨ માં ભણતી વિધાર્થીનીએ નીડર બની પોતાની બહાદુરી બતાવી અનેક લોકોના જીવ બચાવ્યા છે.જે ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

જે ઘટના અંગે વાત કરીએ તો રાજકોટમાં સ્કૂલ બસ ચલાવતા બસ ચાલાક બાળકોને લેવા માટે નીકર્યા હતા ત્યારે તેમને એક બાળકને લઈને ત્યાંથી બીજા બાળકોને લેવા માટે નીકર્યા હતા તે સમયે બસ ચાલાકને હાર્ટ એટેક આવતા તે બસ તે વિધાર્થીની ચલાવીને બસ પર કાબુ મેળવ્યો હતો.

જે બસ સામે આવતા સાધનો સાથે ન અથડાય તે માટે તે દીકરીએ બસ દીવાલ સાથે અડાડી દીધી હતી.જે વિધાર્થીનીએ ત્યારબાદ બસની ચાવી બંધ કરી દીધી હતી જેથી બસ બંધ થઈ જાય તો આગળ ચાલે નહિ,

જે સમગ્ર ઘટના અંગે તે વિધાર્થીની બસ આદિ આવરી ચાલતી હોવાથી તેને બસ ચાલાકને પ્રશ્ન કરતા જવાબ મળ્યો ન હતો તેથી તે દીકરીએ હિમ્મત દાખવી બસ ચલાવી બસ સાઈડમાં કરીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.જે દીકરીના માતા પિતાએ જણાવ્યું હતું.

કે તેમને તેમની દીકરીની દીકરો સમજીને જ આગળ વધારી છે તેમને દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ રાખ્યો નથી જેથી તે દીકરી અનેક કામ જાતે જ કરી શકે છે પરંતુ તેમની દીકરી આટલું મોટું કામ કરશે તે તેમને સપને પણ ખ્યાલ ન હતો.જયારે માતા પિતાને આ ઘટના અંગે ખબર પડતા પરિવારનો લોકો ગર્વ મહેસુસ કરી રહ્યા હતા કારણ કે તેમની દીકરી એ આજે અનેક લોકોના જીવ બચાવ્યા છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.