રાંદલીયા હનુમાન દાદા કે જેમના દરવાજે જવાથી ભવ ભવના દુઃખો દૂર થાય જાય છે, આજે પણ દાદા ત્યાં હાજરા હજુર છે….. – GujjuKhabri

રાંદલીયા હનુમાન દાદા કે જેમના દરવાજે જવાથી ભવ ભવના દુઃખો દૂર થાય જાય છે, આજે પણ દાદા ત્યાં હાજરા હજુર છે…..

મિત્રો આપણા ગુજરાતમાં ઘણા હનુમાન દાદાના મંદિર આવેલા છે. દરેક હનુમાન મંદિરની એક આગવી ઓળખ છે. જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થયા છે. હનુમાન દાદા આજે પણ અજર અમર દેવ હોવાથી તે પોતાના હોવાનું પ્રમાણ સમય સમય પર આપતા જ રહે છે.માટે હનુમાન દાદાના દરેક મંદિરમાં તેમની એક કથા જોડાયેલી જ છે. આજે અમે તમને એક એવા જ હનુમાન મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા ખુબજ અનેરો છે.આજે અમે તમને રાંડલીયા હનુમાન મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા પણ અપરંપાર છે.

ત્યાં હનુમાન દાદા સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે. મિત્રો તમને બધાને ખબર છે કે રાંદલ માતા દડવા ગામે પ્રગટ થયા હતા તે તે જગ્યાને રાંદલીયો ડોળ તરીકે ઓળખવામાં આવે છે.એ સમયે અહીં રાંદલ માતાજી બાળકીના સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને તેમની રક્ષા માટે હનુમાન દાદા પણ પ્રગટ થયા હતા. ત્યારથી આ જગ્યાએ હનુમાન દાદાના બેસણા છે. માટે તેમને રંડાલીયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. પછી માતાજી અહીં આવેલી મૂર્તિમાં સામે ગયા તો હનુમાન દાદા પણ ત્યાં જ રોકાઈ ગયા.

માટે આજે રાંદલ માતાજીના મંદિરની પાસે રંડાલીયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. જાય લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. દાદાના દર્શન કરીને બધા જ લોકો ખુબજ ધન્યતા અનુભવે છે. અહીં માંગવામાં આવતી દરેક મનોકામના પુરી થાય છે. માટે આ ધામનો મહિમા પણ ખુબજ અનેરો છે.