રસોડામાં રહેલા આ મસાલાનો ઉપાય માત્ર ત્રણ દિવસ કરવાથી શરીરમાં થતા ગમે તેવા ગોઠણના, કમરના અને સાંધાના દુખાવા જડમૂળમાંથી દૂર થઇ જશે. – GujjuKhabri

રસોડામાં રહેલા આ મસાલાનો ઉપાય માત્ર ત્રણ દિવસ કરવાથી શરીરમાં થતા ગમે તેવા ગોઠણના, કમરના અને સાંધાના દુખાવા જડમૂળમાંથી દૂર થઇ જશે.

હાલમાં ચાલી રહેલા આધુનિક સમયમાં ઘણા લોકોની જીવનશૈલી બદલાઈ જાય છે, ઘણા લોકોની જીવનશૈલી બહારનું અવનવું ખાવાના કારણે પણ બદલાઈ જતી હોય છે, તેના કારણે ઘણા લોકોને શરીરમાં અવનવી સમસ્યાઓ થતી હોય છે, તે બધા જ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ઘણી બધી દવાઓ અને ઉપાયો કરતા હોય છે.

ઘણા લોકોને શરીરમાં સાંધાના દુખાવાની પણ સમસ્યા થતી હોય છે, તેના કારણે ઘણા લોકોને કમરમાં અને ગોઠણમાં પણ દુખાવો થતો હોય છે, મોટાભાગના લોકોને શરીરમાં થતા દુખાવાની સમસ્યા પચાસ વર્ષની ઉંમર પછી થતી જોવા મળતી હોય છે, આ દરેક પ્રકારના દુખાવાને લોકો વાનાં કારણે થતા દુખાવા તરીકે પણ ઓળખતા હોય છે.

તેથી જે લોકોને શરીરમાં ગોઠણને લગતો દુખાવો થાય તો તે લોકો માટે આ ઉપાય રામબાણ નીવડે છે, શરીરમાં થતા વાયુને જો ઘટાડવામાં આવે તો શરીરમાં થતા દરેક પ્રકારના દુખાવા મટી જતા હોય છે, જે લોકોને ગોઠણનો દુખાવો થતો હોય તે લોકોને આ ઉપાય માત્ર બે થી ત્રણ દિવસ જ કરવાનો છે, આ ઉપાય કરવાથી ગોઠણનો દુખાવો જડમૂળમાંથી દૂર થઇ જાય છે.

આ ઉપાય રાત્રે સુતા પહેલા કરવાનો છે, આ ઉપાય કરવા માટે તજ લેવાના છે, તજએ શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે કારગર નીવડે છે, તજએ વાયુ અને કફ જેવી બીમારીઓને દૂર કરવા માટે રામબાણ નીવડે છે, તેથી આ ઉપાય કરવા માટે તજને લઈને તેને વાટીને તેનો પાઉડર બનાવી લેવો, એક ચમચી તજનો પાઉડર, એક ચમચી ચૂનો અને એક ચમચી મધ લેવું.

ત્યારબાદ ત્રણેય વસ્તુઓને ભેગી કરીને તેને બરાબર મિક્સ કરી લેવું અને જે જગ્યા પર તમને દુખાવો થતો હોય તે જગ્યા પર લેપ લગાવી દેવો, ત્યારબાદ ગરમ જેવું કપડું લઈને તેનો પાટો વીંટી દેવો અને સવારે તેને ધોઈ નાખવું, જો તમે આ ઉપાય સતત ત્રણ દિવસ સુધી કરશો તો તમારા શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા દૂર થઇ જશે.